પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#WKR
આ ખિચડી બહુ જ healthy છે..
નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળી
આયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..
બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી..

પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)

#WKR
આ ખિચડી બહુ જ healthy છે..
નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળી
આયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..
બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ ઘઉં ના ફાડા
  2. બાઉલ મગ ની મોગર દાળ
  3. મોટુ બંચ ફ્રેશ પાલક
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૩-૪ લીલા ઓછા તીખા મરચા ના કટકા
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ગ્લાસપાણી
  8. તડકા માટે
  9. ૨ ટેબલસ્પૂનઘી
  10. ૧ ચમચીરાઈ જીરુ હિંગ લીમડો
  11. ૧ વાડકીદહીં
  12. ચપટીજીરું નો પાઉડર અને મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ કાપી લેવી.
    દાળ અને ફાડા ને સાફ કરી ૩૦ મિનિટ પાણીમાં પલાળ્યા બાદ નિતારી લેવા.

  2. 2

    કુકર માં ઘી લઈ રાઈ જીરૂ હિંગ લીમડો અને મરચા તતડાવ્યા બાદ દાળ અને ફાડા એડ કરી લો.હવે તેમાં પાલક અને પાણી એડ કરી મીઠું અને હળદર નાખી પાણી ઉકળે એટલે કુકર બંધ કરી ૩ સિટી વગાડી ખીચડી પકવી લો.

  3. 3

    કુકર ઠંડું થાય પછી ખોલી ને ખીચડી ને ડીશ માં કાઢી સર્વ કરો..
    તો, તૈયાર છે પાલક મગની દાળ અને ફાડા ની યમ્મી ખીચડી...😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes