રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં જુવારનો, બાજરીનો અને ચણાનો લોટ ભેગા કરો. તેમાં બધા મસાલા નાંખો. મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ. લીંબુનો રસ, ચાટ મસાલો. આ બધુ નાંખીને પછી પાણી રેડીને પુડા ઉતારી શકાય એવુ ખીરુ રેડી કરો. છીણેલુ પનીર અને બાફેલા મકાઇના દાણા એક ડીશમાં ભેગા કરીને તેમાં મીઠું અને મરચુ મિક્સ કરો
- 2
નોનસ્ટીક પેન માં નાના નાના પુડા પાથરીને તેના ઉપર મકાઇ- પનીર મુકો, તબેથા થા થેડુ પે્સ કરો. એક સાઇડે કુક થઇ જાય પછી 1 ચમચીઘી મુકીને તેને ઉલટાવી દો.બ્રાઉન થઇ જાય એટલે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો. બોળકોને લંચબોક્સમાં પણ આપી શકાય.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે.


પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#WEEK12#cookpadgujrari


પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે.


વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#MRCબાળકો ની ફેવરીટ ડીશ


કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
#MVFવરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે


પનીર વેજીટેબલ સ્ટફડ ચીલા (Paneer Vegetable Stuffed Chila Recipe in Gujarati)
#GA4 #Week22


મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ#LSR


પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે.


બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#week22


બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF


કોર્ન ચીલા(corn Chila recipe in Gujarati)
#GA4#WEEK22


ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8


બ્રેડ ચીલા (Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22ચીલા


બીટ રૂટ સેવ (Beetroot Sev Recipe In Gujarati)
#GA4#Week5


આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar


ટોમેટો રીંગ ચીલા (Tomato Ring Chila Recipe In Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી આપવા માટે નવા નવા પ્રયોગો કરી ખવડાવવા માટે ટોમેટો ચીલા બેસ્ટ અને ટેસ્ટી વાનગી છે.#GA4#Week7#ટામેટાં


મિક્સ ચીલા (Mix Chila Recipe in Gujarati)
#GA4#Week22 પુરા પરિવાર નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે.દરેક ગૃહિણી રસોઈ બનાવતી વખતે પોસ્ટિકતા નુ ધ્યાન રાખે તો અમુક પ્રકાર ના રોગો,B-12 ની ઉણપ,વગેરે જેવા પ્રોબ્લેમ્બ આવેજ નહીં.ચાલો જોઈએ બાળકો સહિત બધા ને માટે પોસ્ટિક એવી રેસિપી.


પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#Week,12


બેસન ના ચીલા (besan na Chila Recipe in Gujarati)
#GA4#week22#cookoadindia#cookpadgujrati આ પૂડલા ને ખાવામાં સ્વાદિષ્ટ બનાવવા માટે મે પૂડલા ફ્રેન્કી અને પૂડલા wrap પણ બનાયા છે તમે પણ જરુર થી ટ્રાય કરજો.


દાળ વડા (Dal Vada Recipe In Gujarati)


ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા.


પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗


મગ ની દાળ ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#LBપોસ્ટ ૨


વેજીટેબલ બાઇટ્સ (Vegetable Bites Recipe In Gujarati)
રવિવાર ના દિવસે લંચ માં ફૂલ ડીશ ન બનાવું કોઈ પણ એક ડીશ પણ ચાલે તો આજે મેં વેજીટેબલ બાઇટ્સ બનાવી દીધા.


લાઈવ ઢોકળા
#LBલંચ બોક્સ માં અને પિકનિક માં લઇ જઈ શકાય છે અને ટેસ્ટ માં એકદમ સોફ્ટ છે.


બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#week22


બેસન કોર્ન ચીલા (Besan Corn Chila Recipe in Gujarati)
#GA4#week22#બેસનકોર્નચિલ્લા


ફણગાવેલા મગ ચીલા
#RB19#cookpadindia#cookpadgujarati


રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)
અમારા ઘરની હોટ ફેવરીટ બે્કફાસ્ટ ડીશ

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767913
ટિપ્પણીઓ (6)