ઝુકિનિ ટોફુ કુલચા પીઝા

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. રેડી કુલચા નું પેકેટ (3 નંગ)
  2. 50ગ્રામ મસાલા ટોફુ
  3. 1/2 નંગ યલ્લો ઝુકિનિ
  4. 1/2 નંગગ્રીન ઝુકિનિ
  5. 1 નંગકાંદો
  6. 1/2 નંગ ટામેટું
  7. 2-3 tspબાફેલિ મકાઈ ના દાણા
  8. પીઝા સિઝનીગ
  9. ચીઝ જરૂર મુજબ
  10. પીઝા સોસ જરૂર મુજબ
  11. મેયોનિઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કુલચા ની ઉપર પીઝા સોસ, મેયોનિઝ એડ કરી સ્પ્રેડ કરો.

  2. 2

    ઉપર ચીઝ ને છીણી લો.હવે ઉપર ઝુકિનિ ના પિસિસ્ મૂકી કાંદા એડ કરો.હવે ફરીથી ચીઝ એડ કરી ઉપર ટોફુ, ટામેટા,મકાઈ ના દાણા એડ કરી પીઝા સિઝનીગ એડ કરો.

  3. 3

    પ્રીહિટ ઓવન માં 10 મિનીટ માટે બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes