અડદિયા (Adadiya Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદનો કરકરો લોટ
  2. 600 ગ્રામઘી
  3. 300 ગ્રામગોળ
  4. 100 ગ્રામકાજુ બદામ ના કટકા
  5. 50 ગ્રામગુંદર
  6. 25 ગ્રામસૂંઠ ગંઠોડા નો પાઉડર
  7. 2 ચમચીજાવંત્રી
  8. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 1/2 કપ દૂધમાં 2 ચમચી ઘી નાંખી ગરમ કરવું અડદના લોટમાં થોડું થોડું ઉમેરી ધાબો દેવો

  2. 2

    થોડીવાર ઢાંકીને રાખી મૂકવું ગુંદરને ઘીમાં તળી લેવા લોટ બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં ગોળ કાજુ બદામ ના કટકા તળેલો ગુંદર ઉમેરવો

  3. 3

    ત્યારબાદ તેમાં સૂંઠ ગંઠોડા નો પાઉડર અને જાવંત્રી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    પછી તેના અડદિયા વાળી ઠંડુ થવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
પર

Similar Recipes