વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 3/4 કપપાણી
  2. 1ફુલ કપ દૂધ
  3. 2 tspવાઘબકરી ચા
  4. 3 tspખાંડ
  5. 2 નંગઇલાયચી
  6. 6-7તુલસી ના પાન
  7. 1 ટુકડોઆદુ
  8. 1/4 tspચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી લો. ગરમ થાય એટલે તેમાં ઇલાયચી, આદુ અને તુલસી ના પાન ઉમેરી ઉકાળો. ઉકળે પછી ચા પત્તી, ખાંડ નાખો ફરી ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ દૂધ ઉમેરી 5 થી 6 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    હવે તેને માટી ના કુલ્લ્ડ કે ગ્લાસ માં લો. ગરમા ગરમ મસાલા ચા ની લિજ્જત લો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes