એલચી મસાલા ચા (ilaichi masala tea recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#goldenapron3
#week 17
#tea
કોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતી ચા રોજ પીવી જોઈએ.રોજ કઈ અલગ અલગ મસાલા નાખી ને ચા બનાવું છું.આદુ,ફૂદીનો,તુલસી,એલચી,તજ,સૂંઠ આ બધું અત્યારે ફાયદાકારક છે.

એલચી મસાલા ચા (ilaichi masala tea recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#week 17
#tea
કોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતી ચા રોજ પીવી જોઈએ.રોજ કઈ અલગ અલગ મસાલા નાખી ને ચા બનાવું છું.આદુ,ફૂદીનો,તુલસી,એલચી,તજ,સૂંઠ આ બધું અત્યારે ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. 1 કપદૂઘ
  2. 1 ચમચીવાઘબકરી ચા
  3. 1 ચમચીખાંડ
  4. ટુકડોઆદુ
  5. 2એલચી
  6. થોડો ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    દૂધ મા ચા,ખાંડ,એલચી,ફૂદીનો,આદુ ઉમેરી ને ઉકળવા દો.એકદમ સરસ ઉકળી જાઈ એટલે કપ મા કે કુલ્લડ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes