થેપલા (Thepla Recipe In Gujarati)

Harshita Patel
Harshita Patel @cook_38518937
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ઘઉં નો લોટ
  2. 1 નંગમેથી ની પની
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  6. 1 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક આસન માં લોટ, મેથી લસણ મરચું તેલ તલ મીઠું ખાંડ હળદર નાખી લોટ બાંધવો તેના લુઆ કરવા

  2. 2

    હવે થેપલા ને વણી લો. અને ગેસ ચાલુ કરીને તવી માં બને સાઇડ શેકાઇ જાય એટલે એક સાઇડ તેલ મૂકીને શેકી લો,

  3. 3

    ગરમ ગરમ થેપલા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshita Patel
Harshita Patel @cook_38518937
પર

ટિપ્પણીઓ

Similar Recipes