ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચોખાનો લોટ
  2. 1 ચમચીજીરૂ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. દોઢ ચમચી પાપડીયો ખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ થી દોઢ ગણું પાણી લઈ ઊકળવા મૂકવું

  2. 2

    જીરૂ મીઠું અને પાપડીયો ખારો ઉમેરી 1/2 પાણી થાય ત્યાં સુધી ઉકાળો

  3. 3

    ત્યારબાદ તેમાં લોટ ઉમેરી વેલણથી હલાવી લેવો લોટ ને ચારણીમાં લઈ વરાળે બાફી લેવું

  4. 4

    ત્યારબાદ તેના લૂઆ કરી પાટલા માં દબાવી પાપડ તૈયાર કરવા તેને તડકે સૂકવી લેવા

  5. 5

    બરાબર સુકાઈ જાય એટલે એરટાઇટ ડબામાં સ્ટોર કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
પર

Similar Recipes