અડદ ના પાપડ (Urad Papad Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
અડદ ના પાપડ (Urad Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદનો લોટ ચારી તેમાં બધા મસાલા મિક્સ કરો. પછી પાણી રેડી કઠણ લોટ બાંધો.ત્યારબાદ તેને એક કલાક ઢાંકીને રહેવા દો.
- 2
હવે લોટ ને પાંચ મિનિટ કુટી લો. લોટ ના લૂઆ બનાવી ને તેલ લઈ પાપડ એકદમ પાત્રા વણી લો.પછી તેને બેથી ત્રણ કલાક તડકે સૂકવી દો. તૈયાર છે અડદના પાપડ. તેની શેકીને અને તરીને પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
પાપડ (Papad Recipe In Gujarati)
#CTમારું સીટી એટલે રંગીલું રાજકોટ.. આમ તો મારા રાજકોટ માં ઘણી બધી વાનગી ફેમસ છે.પણ ગુજરાતીઓને ગુજરાતી, પંજાબી, પાઉંભાજી, કે પછી ઢોસા કેમ ના હોય. ગમે તે વાનગી બનાવી હોય પણ પાપડ વગર ના ચાલે. એટલે જ આજે મે સીટી ફેમસ માં લિજ્જત પાપડ જેવા જ પાપડ બનાવ્યા છે.આશરે 20 થી 25 વર્ષ પહેલા રાજકોટમાં જસવંતીબેન એ લિજ્જત પાપડ નો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હતો. જે અનેક બહેનો ની આજીવિકા નું સાધન છે. અને આ ગૃહ ઉદ્યોગ દ્વારા લોકો ની રોજીરોટી ચાલે છે.જસવંતી બેન પોપટ ને લિજ્જત પાપડ ના ગૃહ ઉદ્યોગ થી ઘણા બધા પુરસ્કાર મળ્યા છે. Jigna Shukla -
-
-
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
-
પાપડ (Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad 'પાપડ' વિશે તો જે કહીએ એ ઓછું પડે અને જો કોઈપણ ડીશ લંચ કે ડીનર માટે હોય જો પાપડ ન હોય તો તે અધુરૂ જ લાગે. રાત્રે ફક્ત ખીચડી જ બનાવો અને સાથે એક પાપડ ખાઓ તો પણ બત્રીસ ભોજનનો ઓડકાર આવે. સવારે ચા સાથે ખાખરાની જગ્યાએ તમે પાપડ લો તો જમ્યાની ફીલિંગ આવે.અને આપણે ગુજરાતીઓને તો પાપડ વગર ચાલે જ ના.અને એટલે આજે હું આપના માટે પાપડની રેશિપી લાવી છું. Smitaben R dave -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
-
-
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
-
-
કલરફૂલ ખીચીયા પાપડ (Colourful Khichiya Papad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#પાપડ#બીટ#પાલક Keshma Raichura -
પાપડ પૂરી (Papad Puri Recipe In Gujarati)
#સાતમ#માઇઇબુકસાતમ આઠમ ના તહેવારો માટે ખાસ દરેક વખતે બનતી ગુજરાતી વાનગી. Rajni Sanghavi -
-
-
-
-
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15338093
ટિપ્પણીઓ (6)