મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)

અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી.
મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)
અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા અને દાળ ને ૨ ૩ કલાક પેલા જ પલાળી દેવા. હવે કુકર માં વઘાર મૂકી રાઈ, હિંગ, લીમડો નાખી માપસર નું પાણી નાખી દેવું.
- 2
બધી સામગ્રી અને મસાલા નાખી બાજરો અને દાળ ઉમેરી માપસર નું પાણી નાખી ને ૭ ૮ સિટી પાડી લો કેમકે બાજરા ને ચડતા થોડી વાર લાગે છે. અને જો કાચો રહી જાય તો પચતો નથી.
- 3
કુકર ઠારી ને ખીચડી ગરમ જ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1જો તમે કંઈક હેલ્ધી ખાવા માગતા હો તો ખીચડી બેસ્ટ ઓપ્શન છે. ભારે ખોરાક લેવો તેના કરતાં ખીચડી વધારે સારી રહી છે. આ સિવાય ખીચડી હળવો ખોરાક હોવાથી પચવામાં પણ સરળ છે. આપણે ત્યાં ખીચડી અલગ અલગ પ્રકારની ખીચડી બનતી હોય છે. જેમ કે, મગની દાળની ખીચડી, વઘારેલી ખીચડી, મસાલા ખીચડી. બાજરી અને અડદની દાળની ખીચડી. જેને જોતાની સાથે જ તમારા મોંમા પાણી આવી જશે મારા મમ્મી જયારે આ ખીચડી બનાવતા ત્યારે તે સગડી પર પિત્તળના તપેલામાં અને માત્ર દૂધમાં જ બનાવતા ,,એ ખીચડી બહુ મીઠી લગતી ,,મેં કૂકરમાં કરી છે અને દૂધ પાણી બન્ને મિક્સ લીધા છે ,, Juliben Dave -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSRજુલાઈ એટલે લગભગ ગુજરાતી કેલેન્ડર મુજબ અસાઢ મહિનો ચાલતો હોય અને આ અષાઢી માહોલ માં વરસાદ આખી ઋતુ નો આવી જતો હોય છે. અને આ ઋતુ માં પાચન તંત્ર થોડું નરમ હોય છે જેથી આપણે શરીર ને હવામાન અનુકૂળ ખોરાક ખાવો જોયે. અને સાવ અનુકૂળ ખોરાક એટલે ખીચડી. નામ સાવ સિમ્પલ છે પણ એમાંય કેટલાય પ્રકાર. જેમ કે બાફેલી, વાઘરેલી, નરમ, ઢીલી, છુટ્ટી વગેરે વગેરે. મેં અહીં નરમ ખીચડી બનાવી છે જે મારા ઘર માં દર બુધવારે બને જ. Bansi Thaker -
-
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati)
અલગ અલગ પ્રકારની મિલેટ આપણા શરીરને ઉપયોગી એવા તત્વોથી ભરપૂર હોય છે. પચવામાં સરળ એવી મિલેટ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે. આપણે જુવાર, બાજરી, નાગલી, કોદરી વગેરે અલગ અલગ પ્રકારની મિલેટ નો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ છીએ. મેં અહીંયા લિટલ મિનિટનો ઉપયોગ કર્યો છે જે ગુજરાતીમાં ગજરો કે કુરી ના નામથી જાણીતી છે. આ મિલેટ નો ઉપયોગ કરીને ફ્રેશ મેથીની સાથે ખીચડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીચડી ઉપર ઘી ઉમેરીને એને દહીં અને અથાણા સાથે પીરસવી.#WKR#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1શિયાળા માં સ્પેશ્યલ બનતી બાજરા ની ખીચડી અનેક શાકભાજી થી ભરપૂર પૌસ્ટિક આહાર વાળી હોય છે. Dhara Jani -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
પૌષ્ટિક બાજરાની વેજીટેબલ ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી
#GA4#Week24બાજરાની ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી Ramaben Joshi -
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
આ ખીચડી હેલ્થી, ગુણકારી અને પ્રોટીનયુક્ત છે અને મેં આ ડાયટ ની રીતે બનાવેલી ખીચડી છે અને આ ખાવાથી તમને ઘણું હેવીનેશ ફીલ થશે તમને પછી ભૂખ પણ નહીં લાગે અને ખાવામાં એટલી ટેસ્ટી બને છે કે તમે રેગ્યુલર ખીચડી ખાવાનું પણ બંધ કરી દેશો. અને આમાં બધા શાક આવતા હોવાથી ફાઇબર યુક્ત છે#GA4#Week24 Khushboo Vora -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati)
#WKR આજે મે કઈક અલગ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે પાણીપુરી તો બધા બનાવે અને ખાય પણ પાણીપુરી ખીચડી નો ટ્રાય કરો એકદમ ટેસ્ટી બને છે નાના મોટા બધા ને પસંદ આવે એવી ખીચડી છે hetal shah -
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
#MBR9#Week9આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે hetal shah
More Recipes
ટિપ્પણીઓ (6)