વેજ ક્લીઅર સૂપ (Veg Clear Soup Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ગાજર જીણા સમારેલા
  2. કોબી જીણી સમારેલી
  3. 1/2દૂધી સમારેલી
  4. મીઠું/સંચળ સ્વાદ મુજબ
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  7. ૧ ચમચીઘી
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધા જ શાક જે ભી સૂપ માં યુઝ કરવાના હોવ એને જીણા સમારી લેવા.એક પેન માં ઘી મૂકી એમાં બધા શાક વઘારી લેવા.

  2. 2

    હવે એમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ને એને થોડું ચડવા દેવું.પછી જરૂર મુજબ પાણી નાખી ને ૫ મિનિટ ઉકળવા દેવું.

  3. 3

    પછી લીંબુ નો રસ ઉમેરી દેવો. ધ્યાન રહે ગેસ બંધ કરી ને જ ઉમેરવો. પછી કોથમીર કે ફુદીના થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરવું આ સિમ્પલ સોબર વેજ ક્લીઅર સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes