મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#GA4
#week10

વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ

મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)

#GA4
#week10

વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૭ વ્યક્તિઓ
  1. ૧ નંગમોટા લીંબુ નો રસ
  2. ૧ નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  3. ૧ નાની વાટકીકોબીનું છીણ
  4. ૧ નાની વાટકીફ્લાવર નું છીણ
  5. ૧ નાની વાટકીઝીણી સમારેલી કાકડી
  6. ૧ નાની વાટકીગાજર નું છીણ
  7. ૧ નાની વાટકીઝીણુ સમારેલૂ લીલુ લસણ
  8. ૧ નાની વાટકીલીલી ડુંગળી
  9. ૧ નાની વાટકીઝીણુ સમારેલૂ પાલક
  10. ૧ નાની વાટકીઝીણુ સમારેલૂ કેપ્સીકમ
  11. ૨ ચમચીકોર્ન ફ્લોર
  12. ૧ ચમચીબટર
  13. ૨ ચમચીમરી પાઉડર
  14. ૨ ચમચીમીઠું
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઘટકો માં દર્શાવ્યા પ્રમાણે દરેક શાકભાજી ને ઝીણુ એકસરખુ સમારવુ.

  2. 2

    બટર ને કઢાઈ માં ગરમ કરી તેમાં સમારેલ લસણ તેમજ ડુંગળી ઉમેરી સાંતળી લેવું. ત્યારબાદ બધાં શાકભાજી ઉમેરી તેને સાંતળી લેવા

  3. 3

    જરૂર પ્રમાણે પાણી ઉમેરી મધ્યમ તાપે ખુબ ઉકાળવું. શાકભાજી બફાઈ જાય એટલે તેમાં સ્વાદાનુસાર મરી પાઉડર અને મીઠું ઉમેરવા.

  4. 4

    કોર્ન ફ્લોરને બે ચમચી પાણીમાં ઘોળીને ઉકળતા મિશ્રણમાં ઉમેરવું. મિશ્રણ ખુબ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ ઉમેરવો અને તૈયાર સૂપ ને ગરમા ગરમ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes