બટાકા કટલેટ (Bataka Cutlet Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

બટાકા કટલેટ (Bataka Cutlet Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
2 લોકો
  1. 4 નંગ મોટા બટાકા
  2. 2 ચમચીમીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીઆખા ધાણા પાઉડર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીવરિયાળી નો પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. 5-6 નંગ ટોસ્ટ
  9. લીંબુ નો રસ
  10. 2 ચમચીરવો બાઈન્ડીંગ એજન્ટ તરીકે
  11. 2-3લીલા મરચાં
  12. ટુકડોઆદુનો
  13. તળવા માટે તેલ
  14. કટલેસ નુ મોલ્ડ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    બટેટાને બાફી લેવા.

  2. 2

    મિક્સરમાં આદુ મરચાની પેસ્ટ, આખા ધાણા નો પાઉડર અને વરિયાળી નો પાઉડર કરી લેવો. ટોસ્ટનો પણ ભૂકો કરી લો.

  3. 3

    બટેટાને મસળીને માવો કરી લેવો.

  4. 4

    તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર, આખા ધાણા નો પાઉડર, ગરમ મસાલો, વરીયાળી નો પાઉડર, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને રવો ઉમેરી લો

  5. 5

    મોલ્ડ મા કટલેસ નો આકાર આપો.

  6. 6

    તેને ટોસ્ટના ભુક્કામાં રગદોળો.

  7. 7

    ગરમ તેલમાં તળી લો.

  8. 8

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર

ટિપ્પણીઓ

Similar Recipes