કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#KK

કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)

#KK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૫ નંગબાફેલા બટાકા
  2. ૧/૨ નંગ બાફેલી મકાઈ
  3. ૧ નંગ ગાજર ખમણેલું
  4. ૧ નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  5. ઝૂડી પાલક
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. સાંતળવા માટે તેલ
  11. ૩ ચમચીચણાનો લોટ
  12. ૨ નંગ લીલા મરચાના કટકા
  13. ૨ કળીલસણની

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકા નો ભૂકો, ખમણેલું ગાજર, સુધારેલી ડુંગળી, બાફેલા મકાઈના દાણા, મરચા અને લસણ ઝીણું સુધારેલું, સુધારેલી પાલક નાખી તેને મસળો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. તમામ મીઠું મરચું ખાંડ, ગરમ મસાલો, અને છેલ્લે ચણાનો લોટ નાખી એકરસ કરો.

  3. 3

    ત્યારબાદ હાથમાં તેલ લગાડી તેને ગોળ આકારમાં પેટીસ બનાવો. બધી પેટીસ રેડી થઈ જાય પછી તેને ફ્રીજમાં એક કલાક સેટ થવા મૂકો.

  4. 4

    ત્યારબાદ નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેને ગોલ્ડન બ્રાઉન શેકો. બધી જ કટલેટ તેવી જ રીતે રેડી કરો.

  5. 5

    તો રેડી છે બધાના મનપસંદ એવી કોન સ્પીનેચ કટલેટ. આજે મેં સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes