રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક તપેલી માં ઉકળવા મૂકો.તેમાં ખાંડ ઉમેરો અને થોડી વાર ઉકળવા દો.બાફેલા શક્કરિયા ની છાલ કાઢી ને તેને સમારી લો.
- 2
હવે ઉકળતા દૂધમાં સમારેલા શક્કરિયા ઉમેરી દો.હવે તેમાં જરૂર પ્રમાણે ડ્રાયફ્રુટ ની કતરણ,ઇલાયચી અને કેસર ઉમેરી ને ફરીથી પાંચ દસ મિનિટ માટે કૂક કરી લો.ત્યાર બાદ તેને ફ્રીઝ માં મૂકી ને ઠંડી કરી ને સર્વ કરો.
- 3
હવે તેને એક બાઉલ માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ અને કેસર ભભરાવી ને ઠંડી ઠંડી સર્વ કરો.
- 4
તો તૈયાર છે મહાશિવરાત્રી મા ઉપયોગી એવી સ્વીટ શક્કરિયા ની ખીર.
Similar Recipes
-
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
-
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
સાબુદાણા ની ખીર(Sabudana ની kheer in recipe in Gujarati)
#MAઆ મધર્સ ડે પર હું મારા બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસિપિ શેર કરું છું... કેમ કે આપડને જેમ મમી ના હાથ નું ભાવે તેમ આપડા બાળકો ને આપડા હાથ નું ભાવે ....અને આ રેસિપિ હું મારી ઈ બુક માં પણ મુકવા માંગીશ કેમ કે આ મારા બાળકોની પ્રિય વાનગી છે. KALPA -
-
-
-
-
-
-
-
-
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે. Sonal Modha -
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
-
શક્કરિયા ની પૂરણપોળી (Shakkariya Puranpoli Recipe In Gujarati)
#FRશિવરાત્રી ના ઉપવાસ માં શક્કરિયાં ની પૂરણ પોળી બનાવી..બહુ જ યમ્મી થઈ છે.. Sangita Vyas -
-
-
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812067
ટિપ્પણીઓ