શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 500મિલી દૂધ (½ લીટર)
  2. 250 ગ્રામશક્કરિયા (2 નંગ)
  3. 2 ચમચીઘી
  4. 1 ચમચીમિલ્ક પાઉડર
  5. 3 ચમચીખાંડ
  6. 2 ચમચીડ્રાયફ્રુટ કટ કરેલા
  7. 8-10તાંતણા કેસર (દૂધ માં પલાળેલી)
  8. 1/4 નાની ચમચીઇલાયચી પાઉડર
  9. 2 ચપટીજાવીંત્રી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ધીમી આંચ પર ગરમ કરવા રાખવું. બીજી સાઈડ શક્કરિયા ને કુકર માં લઇ, 1 સિટી વગાડી અધકચરા બાફી લેવા.હવે તેની છાલ ઉતારી ખમણી લેવા.

  2. 2

    હવે દૂધમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી દો.પેન માં ઘી ગરમ કરી શક્કરિયા ના છીણ ને સાંતળી,તેને દૂધ માં ઉમેરી લીધું છે..

  3. 3

    હવે શક્કરિયા નું છીણ ઉમેર્યા પછી દૂધ ને 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે.વચ્ચે હલાવતા રહેવું.ત્યારબાદ ડ્રાયફ્રુટ,ઇલાયચી,કેસર અને જાવિંત્રી ઉમેરી 2-3 મિનિટ માં ઉતારી લેવું.

  4. 4

    તૈયાર છે ફરાળી શક્કરિયા ની ખીર.તેને ગરમ અથવા ઠંડી સર્વ કરી શકાય.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
Looks so Yummy 😋 Beautiful presentation dear..😍

Similar Recipes