ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)

ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને વરાળથી બાફી લો. સાબુદાણા ને ધોઈને બે કલાક માટે પલાળી લો. બટાકા અને શક્કરિયાને છીણીથી છીણી લેવા.
- 2
સાબુદાણા માંથી પાણી નિતારી કોરા કરી લો પછી છીણેલા બટાકા અને શક્કરિયા, સાબુદાણા, આદુ-મરચાની પેસ્ટ, તલ, કોથમીર, ફુદીનો, શીંગદાણા, ખાંડ,લીંબુનો રસ, સિંધવ મીઠું અને રાજગરાનો લોટ એડ કરી બધું બરાબર મિક્સ કરીને મિશ્રણ બનાવી લો.
- 3
આ મિશ્રણમાંથી થોડું લઈ ગોળ અને ચપટા શેપ ના કબાબ બનાવો. આ રીતે બધા કબાબ બનાવી પછી તેને 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી રાખો.
- 4
ફ્રીઝમાંથી કબાબ બહાર કાઢી તેની પર કાજુ લગાવી લો. પેન ગરમ કરવા મૂકો તેમાં થોડું ઘી મૂકીને મીડીયમ ટુ સ્લો ફ્લેમ રાખી કબાબને બંને બાજુ સરખા શેલો ફ્રાય કરી લો.
- 5
તૈયાર છે ટેસ્ટી અને યમ્મી ફરાળી કબાબ. ફરાળી કબાબને સર્વ કરો અને મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
ફરાળી સાબુદાણા સ્ટીક કબાબ (Farali Sabudana Stick Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
#આલુઅહી સાબુદાણા અને બટાકા માંથી ફરાળી કબાબ બનાવેલ છે. જેને ઉપવાસ સિવાય પણ માણી શકાય. Shraddha Patel -
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
#FR#cookpadgujrati#shivratri_special#ફરાળી_ચાટ Harsha Solanki -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
-
-
આલુ ચીઝ કબાબ (Aloo Cheese Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasant masala#aayencookeryclub#KK Sneha Patel -
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ (10)