રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ફોલી લેવા પનીર ના પીસ કરી લેવા,
- 2
એક પેન માં તેલ મૂકી તેમાં ખાડા મસાલા નાખી કાંદા સાંતળવા, સૂકું લસણ, ટામેટા ને કાજુ પેન માં નાખી સાંતળવા.બરાબર સંતળાય જાય એટલે તેમાં વસંત મસાલા નું લાલ કાશ્મીરી મરચુ પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલા પાઉડર,ધાણા પાઉડર, આદુ મરચા ની પેસ્ટ.સ્વાદ અનુસાર ગ્રેવી પૂરતું મીઠું પન ઉમેરી મસાલા સંતળાય એટલે 2 ચમચી પાણી ઉમેરવું. જેથી મસાલા બળી ના જાય. બરાબર સાંતળવા દેવું તેલ છૂટું પડે એટલે કાઢી ઠંડુ થવા દેવું
- 3
ઠંડુ પડે એટલે મિક્ષી માં વાટી લેવું.વાટ તી વખતે ખાડા મસાલા કાઢી લેવા.
- 4
ફરી એક પેન માં બટર લઇ તેમાં પનીર ના પીસ ઉમેરી સાંતળવું. તેમાં મરચું પાઉડર, હળદર પાઉડર ગરમ મસાલા પાઉડર ઉમેરી પનીર ને સાઈડ પર કાઢી લેવું.
- 5
બીજી બાજુ લીલા વટાણા ને પાણી માં મીઠું અને 1/4 ચમચી ખાંડ નાખી ઉકાળી ને બ્લાચ કરી લેવા.
- 6
તેમાં બ્લાચ કરેલા વટાણા અને ફ્રાય કરેલું પનીર ઉંમરી દેવું.. કસૂરી મેથી ઉમેરવી.ત્યાર બાદ 2 ચમચી ઘર ની માલાય ઉમેરી થોડી વાર થવા દેવું. મીઠું પનીર, વટાણા, ગ્રીવી, બધા માં ઉમેરેલું જ હતું. ચાખી ને જરૂર લાગે તોજ ઉમેરવું.
- 7
ફરી એક પેન માં તેલ ને બટર લઇ તેમાં આગળ નીકળેલા તે જ ખાડા મસાલા નાખી વાટેલી ગ્રેવી વઘાર વી. ફરી તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર ઉમેરી બટર છૂટું પડે ત્યાં સધી થવા દેવું, પછી 1/2 વાટકી જેટલું પાણી ઉમેરી થોડી વાર થવા દેવું.
- 8
તૈયાર છે મટર પનીર મસાલા. લીલા ધાણા થી ગાર્નીશિંગ કરવું. પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
-
-
મટર પનીર પરાઠા (Matar Paneer Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujarati Ankita Tank Parmar -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Rekha Ramchandani -
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#restaurant#dinner#Sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
દહીં આલુ કરી (Curd Aloo Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2 Vaishali Vora -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
સ્ટફ ઓનીઅન મસાલા (Stuffed Onion Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#vasantmasala#aaynacookeryclub Sneha Patel -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
-
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah
More Recipes
ટિપ્પણીઓ (2)