લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)

Amita Rajani
Amita Rajani @amita4545

લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-15કળી લસણ
  2. 1/2 કપચણાના લોટ ની કણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સરમાં આખું લસણ, ચણાના લોટ ની કણી,મીઠું અને મરચું ઉમેરી લો.

  2. 2

    મિક્સર ને ચાલુ બંધ એમ કરતા જઈને બધી સામગ્રી ને ક્રશ કરી લો

  3. 3

    તૈયાર છે લસણ ની ચટણી વડાપાઉં સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Rajani
Amita Rajani @amita4545
પર

ટિપ્પણીઓ (2)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
🤔aa lasan ne folva nu nahi??to fotra sathe chatni sari lage??

Similar Recipes