સ્પ્રિંગ ઓનીયન ના થેપલાં (Spring Onion Thepla Recipe In Gujarati)

Nehal Bhatt @cook_27768180
સ્પ્રિંગ ઓનીયન ના થેપલાં (Spring Onion Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણી સમારેલી ડુંગળી માં મીઠું સ્વાદાનુસાર નાખી હળદર અને મરચું પાઉડર નાખી હલાવી લો
- 2
લોટ નાખી એકરસ કરી પાણી નાખી હલાવી લોટ બાંધી લો થોડીવાર રેસ્ટ આપવો
- 3
હવે લોટ નાં લૂવા કરી ગોળ ગોળ વણી લો અને ગરમ તવી માં તેલ નાખી ને શેકી લો.
- 4
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પ્રિંગ ઓનીયન પાનકી(spring onion panki recipe in Gujarati)
#સુપરશેફ2પાનકી પરંપરાગત ગુજરાતી રેસીપી છે. તે હવે ખૂબ જ સ્વસ્થ અને હળવા ખોરાક છે. રેસીપી ખૂબ જ સરળ છે. Asmita Desai -
-
-
સ્પ્રીગ ઓનીયન પકોડા (spring onion pakoda recipe in gujarati)
#સુપરશેફ૩#વીક૩#માઇઇબુક#પોસ્ટ૧૮આ ડીશ તો ખૂબ ફેવરિટ છે ચોમાસું આવ્યું ને રસોડા માં ફોરમ ફેલાઈ છે ચાલ, વરસાદ ની મોસમ છે, વરસતા જઈએ, ઝાંઝવા હો કે હો દરીયાવ તરસતા જઈએ. Rashmi Adhvaryu -
સ્પ્રિંગ ઓનીયન ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)
#GA4#Week11#post3ગુજરાતી ના એવેરગ્રિંન ભજીયા. ભજીયા માં ઘણી બધી વેરાયટી જોવા મળે છે એટલે મે પણ આજ એક નવી વેરયટી ના ભજીયા બનાવિય છે. Shruti Hinsu Chaniyara -
-
મલ્ટી ગ્રેઈન અને સ્પ્રિંગ ઓનિયન થેપલા (Multigrain Spring Onion Thepla Recipe In Gujarati)
બહુ જ હેલ્થી કહી શકાયઅહી મેં છ પ્રકારના ના લોટ લીધા છે..એટલે nutrition wise દરેક ઉંમરના વ્યક્તિઓમાટે ફાયદાકારક છે.. Sangita Vyas -
-
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
-
-
-
નુડલ્સ સ્પ્રિંગ રોલ (Noodles spring rolls recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૭ #સુપરશેફ૨સ્પ્રિંગ રોલની શરૂઆત ચિનથી થઈ હોવાનુ મનાય છે, જેમાં મેંદાની શીટમાં સ્ટફિંગ ભરી તેને રોલ વાળી ફ્રાય અથવા સ્ટીમ કરવામાં આવે છે. સ્પ્રિંગ રોલને સ્ટાર્ટર કે એપિટાઈઝર તરીકે વિવિધ ડીપ, સોસ, ચટણી સાથે પિરસવામાં આવે છે. આજે હુ હોમમેડ મેંદાની શીટ બનાવતા શીખવિશ, જેમાંથી તમે સ્પ્રિંગરોલ, સમોસા, રેવિયોલી જેવી અનેક સ્ટફ્ડ વાનગીઓ બનાવી શકો છો. #સ્પ્રિંગરોલ #સ્પાઈસીડિપ Ishanee Meghani -
-
દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીનાં થેપલા એ નાસ્તા માટેની એક સરસ રેસિપી છે. થેપલામાં દૂધી ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધી જાય છે. Jyoti Joshi -
-
-
-
સ્પ્રિંગ ઓનીયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા
#ટિફિન#સ્ટારપરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ કોઈ પણ સમય ના આહાર માટે પરફેક્ટ છે. તેની સાથે બસ દહીં, ચટણી હોઈ તો પણ ચાલે છે. Deepa Rupani -
સ્પ્રિંગ ઓનિયન ઉત્તપમ (Spring Onion Uttapam Recipe In Gujarati)
#goldenapron3 #week12 #Tomato #ભાત Ekta Pinkesh Patel -
-
લીલી ડુંગળીના ભજીયા(Spring onion pakoda recipe in gujarati)
#GA4#Week11#ગ્રીનઓનિયનઆમ તો હવે શિયાળામાં મેથી ની ભાજી ખુબ મળતી હોય છે લીલું લસણ પાલક વગેરે ના ભજીયા બનાવતા હોય છે પણ મે આજે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે Dipti Patel -
-
બાજરી ના હાથ ઘડિયા
#RB17#Week 17# હાથ ઘડિયા હાથ ઘડિયા આપની વિસરાતી જતી વાનગી છે જે બહુ જ સરસ છે અને મારી મમ્મીની ખાસ પ્રિય છે તેના હાથના હાથ ઘડિયા નો સ્વાદ અત્યારે પણ આ મારા મગજમાં બેસેલો છે.પણ આજે બાજરીના હાથ ઘડિયા બનાવીયા છે. હાથ ઘડિયા નો મિનિંગ છે હાથે ઘડેલા. Jyoti Shah -
સ્પ્રીંગ ઓનીયન ચીઝ અને પેપર પરાઠા (Spring Onion Cheese Pepper Paratha Recipe In Gujarati)
અ હોલસમ બ્રેકફાસ્ટ જે બહુજ ઓછા મસાલા થી બને છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
કોર્ન બેસન પેનકેક (Corn Besan Pancake Recipe In Gujarati)
કોર્ન ખૂબ જ હેલ્થી છે. એમાંથી પોષક તત્વો ઉપરાંત ફાઈબર મળે છે જે શરીર માટે જરૂરી છે. ઓછા તેલ માં બનતી આ રેસીપી એક હેલ્થી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821800
ટિપ્પણીઓ (2)