શિયાળુ પાક (Winter Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં કોપરાનું ખમણ શેકી લેવું.ત્યારબાદ વરિયાળી ને પણ શેકીને અધકચરો પીસી લેવો. બાજુમાં તે પેનમાં ઘી મૂકીને ગુંદને તળી લો. જે ઘી ગરમ છે તેમાં લોટ નાખીને શેકી લો.
- 2
ત્યારબાદ લોટ બ્રાઉન થાય પછી તેમાં કોપરાનું ખમણ અને વરિયાળી નાખીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં પાકનો મસાલો નાખીને 10 મિનિટ તેને શેકો.
- 3
10 મિનિટ શેકયા બાદ તેમાં તળેલ ગુંદ નાખીને ધીમે ધીમે હલાવો. અને પછી તેને નીચે ઉતારી લેવું.અને ઠંડુ થવા દેવું.ઠંડુ થઈ ગયા બાદ તેમાં ગોળ નાખી ને મિક્સ કરવું ગોળ તેમાં એકદમ ભળી જવા દેવો.
- 4
ગોળ એકરસ થઈ જાશે.(ગોળને આપડા સ્વાદ મુજબ નાખવો) ઘી પણ અલગ થવા લાગશે.પછી તેને એક થાળીમાં ઢાળી દેવું.ઠંડુ થઈ જાય એટલે તેને ચપ્પુ વડે કાપા પડી લેવા.
- 5
તૈયાર છે શિયાળુ પાક શિયાળા માં ગુંદ અને મસાલો કમર માટે પણ ખુબજ સારો રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુંદર પાક
#શિયાળા#ગુંદર પાક એ સુવાવડી સ્ત્રીઓ ને ખવડાવે છે.જેથી તેમને કમરની તકલીફ થી બચાવી શકાય છે અને શરીર ફરીથી શક્તિ પ્રાપ્ત કરે છે. Jyoti Ukani -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
-
-
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ