કોર્ન ઢોકળા (Corn Dhokla Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૩ વાટકારવો
  2. ૧ વાટકોદહીં
  3. પાણી જરૂર મુજબ
  4. ૨ વાટકામકાઈ ના દાણા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૪ ચમચીખાવાના સોડા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    રવા માં દહીં અને પાણી નાખી હલાવી લઇ ૧૫ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    ૧ વાટકો મકાઈ ને પીસી લેવું અને રવા ના બેટર માં નાખી આખાં મકાઈ ના દાણા નાખી હલાવી લો

  3. 3

    ગ્રીસ કરેલી થાળી માં ઉમેરીને ૧૫ મિનિટ માટે બાફવા મુકો

  4. 4

    ઢોકળા થઈ જાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes