પાલક કોર્ન ઢોકળા (Palak Corn Dhokla Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

પાલક કોર્ન ઢોકળા (Palak Corn Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપરવો
  2. ૧/૫ કપ દહીં
  3. ૧ કપપાલક
  4. ૧/૫ કપ મકાઇ ના દાણા
  5. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ મોટી ચમચીઈનો ફ્રૂટ સોલ્ટ
  8. ૧/૫ ચમચી મરી પાઉડર
  9. ૧/૫ ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    રવો દહીંમાં પલાળી જરૂર પ્રમાણે પાણી એડ કરી 1/2કલાક માટે ટેસ્ટ આપવો.

  2. 2

    1/2કલાક પછી તેમાં મકાઇ ના દાણા, પાલક,આદુ મરચા લસણ ની પેસ્ટ અને મીઠું એડ કરી બરાબર હલાવી લેવું.

  3. 3

    હવે એક ચમચી ઈનો એડ કરી તરત જ તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ખીરું નાખી ઉપર થી લાલ મરચું અને મરી પાઉડર છાંટી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરો.

  4. 4

    તૈયાર છે એકદમ હેલ્ધી ગરમાં ગરમ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes