રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને છાસ માં પલાળીને 10 મિનિટ રેસ્ટ આપો. પછી મીઠું, ખાંડ,લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, ધાણા ભાજી ઉમેરો ખાવા નો સોડા નાંખી ઉપર થી ગરમ પાણી નાખી ઝડપથી હલાવી લો. હવે ઢોક્ળીયા ની ડીશ માં તેલ લગાવી ખીરું પાથરી દો.
- 2
હવે ઢોક્ળીયા માં પાણી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ડીશ મૂકી રવા ના ઢોકળાં બાફવા મૂકો. 10 થી 15 મિનિટ બફાતાં લાગશે. પછી ઢોકળાં ની ડીશ કાઢી લો. હવે વઘારિયાં માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ, તલ અને મીઠા લીમડા ના પાન નાંખી વઘાર ને બન્ને ડીશ ઉપર પાથરો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રવા ના ઢોકળાં ગરમાગરમ જ ખાઇ શકાય છે. આ રવા ના ઢોકળાં સરસ લાગે છે.
Similar Recipes
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
-
-
-
-
-
સોજી અને બેસન ના ઢોકળાં
#WesttoBest ગેસ્ટ આવ્યા હોય ને ભજિયા બનાવતાં થોડું ખીરું વધે. મેં વધેલું ખીરું તેમાં ભજિયા ની વધેલી સામગ્રી નાંખી ઢોકળાં બનાવ્યા તો ખૂબજ ટેસ્ટી બન્યા. Bhavnaben Adhiya -
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
-
-
-
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829707
ટિપ્પણીઓ (10)