બ્રેડ રવા ઢોકળાં (Bread Rava Dhokla Recipe In Gujarati)

Megha Pota
Megha Pota @MyReceipes

#GA4
#Week7
ઈન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ

બ્રેડ રવા ઢોકળાં (Bread Rava Dhokla Recipe In Gujarati)

#GA4
#Week7
ઈન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
1 સર્વિંગ
  1. 4બ્રાઉન બ્રેડ ક્રશ કરેલ
  2. 1/3 કપરવો
  3. 1/2 કપદહીં
  4. 1 ચમચી રાઈ
  5. 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. 1/4 ચમચી ઈનો
  7. સ્વાદ મુજબમીઠું
  8. 2 ટેબલ ચમચીવઘાર માટે તેલ
  9. 1 ડાળી મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ક્રશ કરેલ બ્રેડ,રવો,ઉમેરો.

  2. 2

    આદુ મરચાં ની પેસ્ટ,મીઠુ,ઈનો ઉમેરો.

  3. 3

    દહીં ઉમેરી મિકસ કરી બેટર તૈયાર કરો.

  4. 4

    5 મિનિટ ઢાંકી રાખો ત્યાર બાદ 1 ચમચી તેલ ઉમેરી મિકસ કરી ગ્રીસ કરેલ પ્લેટ મા પોર કરો.

  5. 5

    લાલ મરચુ પાઉડર ભભરાવી સ્ટીમ કરી લો.ઠંડુ પડે એટલે પીસ કરો.

  6. 6

    વઘાર કરી પ્લેટ માં ગોઠવો.

  7. 7

    લસણ ની ચટણી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Pota
Megha Pota @MyReceipes
પર
Like to make innovative and healthy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes