રવા ના ઢોકળાં(rava dhokla recipe in Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

રવા ના ઢોકળાં(rava dhokla recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યકિત
  1. ૩/૪ વાટકી રવો
  2. પેકેટ ઈનો
  3. સ્વાદ મુજબ નમક
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૧/૨ ચમચીખાંડ
  7. ૩/૪ વાટકી છાસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રવા મા બઘી જ સામગ્રી નાખી મિકસ કરી ૧૦-૧૫ મિનીટ ઢાંકી ને રહેવા દેવું. જેથી રવો ફૂલી ને સરસ આથો આવી જશે.

  2. 2

    ત્યાર બાદ કળાઈ માં પાણી ગરમ મૂકવું. પછી ઇડલી સ્ટેન્ડ માં તેલ લગાવીને ખીરૂ રેડી કળાઇ ને ઢાંકી દેવી.

  3. 3

    ૧૫-૨૦ મિનીટ પછી ચેક કરવું. ઢોકળા તૈયાર થઈ ગયા હશે. પછી તેને કાઢી ગરમા ગરમ લાલ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

Similar Recipes