ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા ઓટ્સ ને પીસી તેનો પાઉડર બનાવી લેવો હવે તેને બાઉલ માં લઇ તેમાં રવો, દહીં ને પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું પછી તેને ઢાંકી ને ૧૫ મિનિટ બાજુ પર મૂકી દેવું બધું પાણી અંદર સોસાઈ જસે તેને પાછું હલાવી લેવું
- 2
હવે તેમાં છીણેલું ગાજર, વટાણા ઉમેરવા પછી તેમાં આદુ, મરચાં ની પેસ્ટ ને મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું હવે તેમાં થોડું થોડું કરી ને પાણી ઉમેરવું ઈડલી નું ખીરું હોય તેવું ખીરું તૈયાર કરવું હવે તેમાં ઈનો ઉમેરી તેની ઉપર પાણી નાખી એક બાજુ જેમ હલાવે તે રીતે ૨ મિનિટ માટે હલાવી લેવું,
- 3
હવે આપણે તૈયાર કરેલી તેલ લગાવેલી થાળી માં ખીરું પાથરી દેવું તેની ઉપર લાલ મરચું પાઉડર,મરી પાઉડર ભભરાવવા ને તેને ગરમ કુકર માં ૨૦ મિનિટ માટે મીડીયમ ગેસ પર થવા દેવું થઈ જાય એટલે થાળી બહાર કાઢી થોડી ઠંડી થવા દેવી
- 4
હવે તેના ઉપર રેડવા માટે વઘારીયાં માં વઘાર કરવો પેહલા તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ,લીમડા ના પાન ને હિંગ ઉમેરવી વઘાર તૈયાર કરેલી થાળી માં રેડી દેવો
- 5
પછી તેમાં કાપા પાડી ચોરસ પીસ કરી લેવા આ ઢોકળા ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા આ ઢોકળા ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે તો તૈયાર છે ઓટ્સ ના ઢોકળા ગરમા ગરમ સર્વ કરવા માટે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
-
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
-
-
-
ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
-
-
-
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ