ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા અને સામાં ને ક્રશ કરી લો.ત્યાર બાદ તેને એક બાઉલ માં લઇ લો.હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠું સ્વાદાનુસાર અને દહીં નાખો.
- 2
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ને બધું બરાબર મિક્સ કરી ને ખીરું તૈયાર કરો.તેને ઢાંકી ને ૧૨ થી ૧૫ મિનિટ નો રેસ્ટ આપો. ત્યાર બાદ તેમાં તેલ અને ઇનો નાખો.ઇનો ને એક્ટિવ કરવા માટે થોડું પાણી ઉમેરી દો.હવે એક થાળી માં તેલ લગાવી દો.સ્ટીમર ને ગરમ કરો.હવે ઇનો વાળા ખીરા ને થાળી મા નાખી ને તેને સ્ટીમર મા મૂકો.તેના ઉપર લાલ મરચું અને મરી પાઉડર છાંટી દો.
- 3
હવે તેને ઢાંકી ને ૧૦ થી ૧૨ મિનિટ માટે સ્ટીમ કરો.ત્યાર બાદ તેના ઉપર કોથમીર છાંટી લો.ત્યાર બાદ કાપા પાડીને તેને ગરમ ગરમ ચટણી અથવા તેલ સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા.
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ફરાળી ઢોકળા
#DRCગઈકાલે અગિયારસ નિમિત્તે સાંજનાં ફરાળમાં ઢોકળા બનાવ્યા. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. મેં અહીં વઘાર નથી કર્યો.. તમે ઈચ્છો તો કરી શકો.તમે ઈચ્છો તો સામા અને સાબુદાણા ને ક્રશ કરી પ્રીમિક્સ બનાવી રોખો તો ઈન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834409
ટિપ્પણીઓ (6)