ચુરમા ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટને એક મોટા વાસણમાં લઈ લો. તેમાં તેલનું મોણ નાખી અને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ગરમ પાણી વડે આ લોટને મિક્સ કરતા જવું. ભાખરી કરતા પણ કઠણ લોટ બાંધવો. હવે તેના ફોટામાં બતાવ્યા પ્રમાણે મુઠીયા વાળી દેવા. ગરમ તેલમાં આ મુઠીયા નાખો. મુઠીયા નાખ્યા બાદ ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. ગેસની મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે એક ઘાણ ને તળાતા બાર મિનિટ લાગશે.
- 3
હવે મુઠીયા ને એક પ્લેટમાં કાઢી લેવા અને ઠંડા પડવા દેવા. ઠંડા પડે એટલે હાથથી તેના ટુકડા કરી લેવા ત્યારબાદ મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી લેવા અને ત્યારબાદ ચારણીની મદદથી ચાળી લેવું.
- 4
બધું જ ચાળી લીધા બાદ તેમાં દળેલી ખાંડ મિક્સ કરી દો. ઈલાયચી પાવડર, જાયફળ પાવડર તથા ડ્રાયફ્રુટ નો ભૂકો એડ કરો.હવે તેમાં ગરમ ઘી નાખો. બધું જ બરાબર મિક્સ કરી લેવું.
- 5
હવે તેમાંથી લાડવા વાળી લેવા અને ઉપર ખસખસ લગાવવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ
#RB5#Week5#Cookpad#Cookpadgujarati#Cookpadindia#માય રેસીપી બુકલાડુ એ આપણી પરંપરાગત વાનગી છે લાડુ ખાવાથી શરીરમાં લોહીના ટકા વધે છે શરીર પુષ્ટિવર્ધક બને છે મારા કુટુંબમાં મારા દાદાને લાડુ ખૂબ જ ભાવે છે એટલે મેં તેને ડેડીકેટ કરવા લાડુ ની વાનગી બનાવવાનું પસંદ કર્યું છે તેની આ મનભાવન વાનગી છે Ramaben Joshi -
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
-
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
-
-
-
-
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (8)