રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૂરી માં નાના હોલ કરી સાઈડમાં રાખી દેવી
- 2
ત્યારબાદ બધી ચટણી તૈયાર કરી લેવી
- 3
બટાકા મેસ કરી તેમાં મીઠ,મરી પાઉડર, લાલમરચુ પાવડ, ચાટમસાલો બધું મીક્સ કરીલેવું
- 4
પૂરી માં બટાકા નો તૈયાર કરેલ માવો, ડુંગળી, લીલી ચટણી નાખવા
- 5
હવ લાલ ચટણી ખજૂર આબલી નૅ ચટણી નાખવી
- 6
ત્યારબાદ તેના ઉપર દહીં નાખવું
- 7
ત્યારબાદ તેના ઉપર ઝીણી સેવ નાખી ધાણાભાજી નાખી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
આ રેસિપી મા મે બઘી સામગ્રી ખૂબ ચટપટી નાખી છે. ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ મસાલા પૂરીPRIYANKA DHALANI
-
-
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#EB Week3 દહીં પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ ઝડપથી બની જાય તેવી ચટપટી ડીશ છે. Bhavna Desai -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
-
-
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843650
ટિપ્પણીઓ