ખજુર બીટ ના લાડુ

kosha Vasavada
kosha Vasavada @kosha1983

બાળકો ને ભાવે તેવી પૌષ્ટિક વાનગી
#pooja

ખજુર બીટ ના લાડુ

બાળકો ને ભાવે તેવી પૌષ્ટિક વાનગી
#pooja

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧ વાટકીઠળિયા કાઢેલા ખજુર
  2. ખમણેલું બીટ
  3. ૭-૮ ઘઉં ના બિસ્કીટ
  4. ૨ ચમચીઘી
  5. ૧ વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ૧ ચમચી ઘી માં ઠળિયા કાઢેલા ખજુર ને શેકી લો. પોચી પાડવા દુધ ઉમેરો. બાઉલમાં કાઢી લો.

  2. 2

    ૧ ચમચી ઘી મા બીટ ને ખમણી ને હલાવો. બાફી લો.

  3. 3

    તેમા ગોળ મિક્ષ કરો. હવે ગેસ પર થી લઇને ખજુર ઉમેરો.

  4. 4

    બિસ્કીટ નો ભુકો ભેળવવો. લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર

ટિપ્પણીઓ

Similar Recipes