બીટ ના લાડુ (beetroot Laddu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને ધોઈ લો અને તેને ખમણી લો. ત્યારપછી તેમાંથી પાણી કાઢી ને અલગ રાખી દો.
- 2
એક પેન માં ઘી ગરમ કરી તેમાં બીટ નું ખમણ નાખી થોડીવાર તેમાં સેકી લો. ત્યારપછી બીટ ના ખમણ ને કુકર માં નાખી અને બીટ માંથી કાઢેલું પાણી નાખી ૨-૩ વિસલ વગાડી લો.
- 3
બીટ નું ખમણ બફાય જાય એટલે તેને એક પેન માં લઇ તેમાં દૂધ અને ખાંડ નાખી હલાવ્યા રાખવું. જ્યાં સુધી દૂધ બળી ના જાય અને ઘટ ના થાય ત્યાં સુધી હલાવ્યા રાખવું. પછી તેમના લાડુ વાળી કોપરા ના ખમણ માં રગદોળી લ્યો.આમ બીટ ના લાડુ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ નાં લાડુ(Beetroot Laddu recipe in Gujarati)
#મે #બીટ માંથી હિમૉગ્લોબિન ભરપૂર પ્રમાણ મા મળે છે Divya Khunt -
-
-
-
-
-
-
-
-
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12719255
ટિપ્પણીઓ (2)