રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી લિંક પ્રમાણે ભાજી બનાવી લો.
- 2
હવે બનાવેલી રોટલી ના બે ભાગ કરી કોન નો શેપ્ આપી બનાવેલી લઈ થી ચોંટાડી દો. ત્યાર બાદ તેલ ગરમ કરી બનાવેલા કોન મા વચ્ચે વેલણ રાખી ને તળી લેવા.આવી રીતે બધા કોન બનાવી ને તળી લેવા.
- 3
હવે બનાવેલા કોન મા ભાજી ભરી લો.ત્યાર બાદ તેમાં ઉપર ગળી ચટણી લગાવો.પછી તેના ઉપર સમારેલી ડુંગળી,કોથમીર અને નાયલોન સેવ લગાવી લો.આવી રીતે બધા કોન બનાવી લો.
- 4
ત્યાર બાદ તેને એક પ્લેટ માં લઇ સર્વ કરો.તો તૈયાર છે જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફુડ ભાજી કોન.આમાં ઉપર ચીઝ નાખવું હોય તો નાખી શકાય.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
#CTમારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
-
-
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
-
-
-
-
-
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
-
-
-
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
-
ભાજીકોન (Bhaji cone recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુકપોસ્ટ1સાંજે જયારે સ્ટ્રીટ ફૂડ ની યાદ આવે ને કંઈક ચટપટપટુ નાસ્તો ખાવાનું મનથયું. એટલે જલ્દી ને ઘર માંથી મળી આવે એવી વસ્તુ માંથી આ કોન મેં વધેલી રોટલી બનવ્યા છે. Kinjalkeyurshah -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849535
ટિપ્પણીઓ (3)