સુજી ઢોકળા

ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે.
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા સુજી માં દહીં અને જરૂર મુજબ પાણી નાખી ને એને કલાક પેલા પલાળી રાખો. ત્યાર બાદ એમાં મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. હવે એમાં થોડો વઘાર કરો જેમાં રાઈ જીરું અને લીમડાના પાન નાખી ને જરૂર લાગે એ મુજબ થોડું પાણી એડ કરો જેથી ખીરું જો જાડું થઇ ગયું હોય તો એ બરોબર થઇ જાય.
- 2
હવે ઢોકળીયા માં પાણી ઉમેરી એને ગરમ થવા મૂકી ડો અને થાળી માં તેલ લગાવી એને પણ ગરમ થવા મૂકી દો. હવે ખીરા માં ઇનો ઉમેરી ને થોડું ફેટી લો જેથી ઢોકળા ના ખીરા નું ટેક્સચર સરસ આવી શકે. હવે ગરમ થયેલી થાળી માં આ ખીરું રેડી ને એને ૧૦ ૧૫ મિનિટ સુધી થવા દો.થઇ ગયા બાદ એને ચાકુ વડે ચેક કરી ને થાળી કાઢી એને થોડી ઠંડી થવા દો.
- 3
હવે એના કટકા કરી ફરી વઘાર મૂકી એમાં રાઈ જીરું મેથી અને સૂકા મરચાં નાખી ને એ ઢોકળા એમાં ઉમેરી સરખા હલાવી એને વાઘરી લો. હવે ઉપર કોથમીર છાંટી ને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSRજુલાઈ એટલે લગભગ ગુજરાતી કેલેન્ડર મુજબ અસાઢ મહિનો ચાલતો હોય અને આ અષાઢી માહોલ માં વરસાદ આખી ઋતુ નો આવી જતો હોય છે. અને આ ઋતુ માં પાચન તંત્ર થોડું નરમ હોય છે જેથી આપણે શરીર ને હવામાન અનુકૂળ ખોરાક ખાવો જોયે. અને સાવ અનુકૂળ ખોરાક એટલે ખીચડી. નામ સાવ સિમ્પલ છે પણ એમાંય કેટલાય પ્રકાર. જેમ કે બાફેલી, વાઘરેલી, નરમ, ઢીલી, છુટ્ટી વગેરે વગેરે. મેં અહીં નરમ ખીચડી બનાવી છે જે મારા ઘર માં દર બુધવારે બને જ. Bansi Thaker -
-
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
-
વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો. Bina Samir Telivala -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
વઘારેલા ઢોકળા
ખાટા ઢોકળા તો તેલ સાથે ગરમ ગરમ ભાવે જ, પણ આ ઢોકળા જ્યારે વધે પછી તેને વઘારીને મજા જ કંઈક અલગ હોય છે.લેફ્ટ ઓવર ઢોકળાને વધારવા માટે ની રેસીપી Shree Lakhani -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
-
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
ક્વીક સુજી બેસન વેજ ઢોકલા
#માઇઇબુક #પોસ્ટ30 #સુપરશેફ3આપણે સોજીના ઢોકળા બનાવીએ છીએ બેસન ઢોકળા પણ બનાવીએ છીએ પરંતુ આજે મેં સોજી અને બેસન બંને મિક્સ કરીને ઢોકળા બનાવેલા છે જે તરત બની જાય છે અને વેજીટેબલ તમે તમારી પસંદગી અનુસાર ઉમેરી શકો છો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
સુજી અને ચણા ના લોટ ના ખમણ (Sooji Chana Flour Khaman Recipe In Gujarati)
ઝટપટ ખમણ પણ કહી શકાય..બેઝિક મસાલા અને ઘરમાં available હોય એ જ ingridients વાપરીને ખમણ બનાવ્યા છે..બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
ઢોકળા કેક (dhokla cake Recipe in Gujarati)
મે આજે ન્યુયર માં ઢોકળા કેક બનાવી છે કેમ કે ઢોકળા આપના ગુજરાતી ની શાન છે બાળકો ને તેને કટ કરવાની ખૂબ મોજ પડી ગઈ Shital Jataniya -
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે Gita Tolia Kothari -
સોજી સેન્ડવીચ ઢોકળા
#CB2Week2આ ઢોકળા ફટાફટ બની જાય છે અને કોઈ મેહમાન આવે તો તરત બનાવી ને સર્વ કરી શકાય છે. Arpita Shah -
બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)
બપોરે tea time snack માં આવા વઘારેલાખમણ ઢોકળા ખાવાની મજા પડે..બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે.. Sangita Vyas -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)