પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in

Healthy n tasty..... 😋
પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in
Healthy n tasty..... 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઓલીવ ઓઇલ મૂકી ગરમ થાય એટલે એમાં હિંગ ઉમેરવી પછી બંને ભાજી ઉમેરી દેવી તેને હલાવતા રહેવું ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણને ક્રશ કરી અને ઉમેરી મિક્સ કરી લેવું થોડી વાર ચડવા દેવું
- 2
સતત હલાવતા રહેવું પછી ગેસ બંધ કરવું અને થોડું ઠંડુ થાય પછી મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવું
- 3
ત્યારબાદ એ જ કડાઈમાં લોટ લઇ તેમાં ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી જરૂર પડે એટલું જ પાણી લઈ અને કણક બાંધી લેવી. ફરી છેલ્લે ઓઇલ કે તેલ વાળો હાથ લગાવી સરખું મસળી ને દસ મિનિટ રેસ્ટ આપવું
- 4
ત્યારબાદ તેમાંથી મોટો લુવો લઇ પહેલા તો ગોળ મોટું વણી લેવું તેના ઉપર આખામાં ઓલીવ ઓઇલ પાથરવું તેની ઉપર થોડો લોટ છાંટવો પછી તેને પ્લીટ્સ ની જેમ લેતા જઈએ અને બધું ભેગું કરી અને ગોળ વાળી અટામણ લઈ પરોઠું વણી લેવું તેને ઘી મૂકીને શેકી લેવું. આપણે જેમ પરોઠા અને થેપલા શકીએ છે એ રીતે શેકી લેવું થઈ જાય એટલે પ્લેટમાં કાઢી થોડો હાથેથી પ્રેસ કરવું ઉપર બટર લગાવવું. રેડી છે ગ્રીન લચ્છા પરાઠા
- 5
તૈયાર છે આપણા પાલક મેથીના ગ્રીન લચ્છા પરાઠા. મેં અહીં તેને દહીં સાથે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
All time favourite....Healthy n Tasty ..... 😋 Sonal Karia -
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
-
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week19ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah -
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
-
પાલક બિસ્કિટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)
#cookpad gurati#cookpadindia#Nasta recipe#healthy n testy#FFC2#food festival cheleng#week2 Saroj Shah -
-
-
-
-
પાલક મેથી મકાઈ લોટ ના ઢેબરા (Palak Methi Makai Flour Dhebra Recipe In Gujarati)
#MBR5ઓછી વસ્તુ અને ઝડપથી બની જતા આ ઢેબરાને તમે નાસ્તામાં કે રાત્રે વાળું / ડિનરમાં લઈ શકો છો Sonal Karia -
-
પાલક બટાકા પૌંઆ પરાઠા (Palak Bataka Poha Paratha Recipe In Gujarati)
My Cookpad Recipe#ઈમ્યુનીટી બુસ્ટર હેલ્ધી પરોઠા Ashlesha Vora -
-
-
પાલક અખરોટ પેસ્ટો (Spinach Walnut Pesto Recipe In Gujarati)
#Walnuttwists#Cookpadgujrati#Cookpadindiaખૂબ જ healthy એવા અખરોટ અને પાલક નું ખૂબ જ સરસ કોમ્બિનેશન એટલે પાલક અખરોટ પેસ્ટો. Bansi Chotaliya Chavda -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)