દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ માં બનાવ્યું..
Very healthy n kind of one pot meal..
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..
Very healthy n kind of one pot meal..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ગરમ પાણી માં કલાક પહેલા પલાળી રાખવી અને પાલક ને કાપી ધોઈ બ્લાંચ કરી લેવી તથા અન્ય સામગ્રી કાપીને તૈયાર રાખવી.
હવે દાળ ને કુકર માં ૩ સિટી વગાડી ને બાફી લેવી. - 2
બીજા પેન માં તેલ લઇ જીરું હીંગ તતડાવી આદુ મરચા લસણ અને ડુંગળી ના કટકા સાંતળી લેવા.ત્યારબાદ ટામેટા ના પીસ નાખી સાંતળો અને બધા મસાલા કરી થોડું પાણી નાખી ઉકાળવું..
હવે તેમાં બ્લાંચ કરેલી પાલક નાખી મસાલા સાથે મિક્સ કરવી.. - 3
- 4
ત્યારબાદ બફાયેલી દાળ નાખી ઉકાળી લો.. જોઈતી consistency રાખી ને છેલ્લે લીંબુ નો રસ, કિચન કિંગ મસાલો અને ધાણા એડ કરી ઉતારી લો
દાલ પાલક તૈયાર છે.બાઉલ માં સર્વ કરો..
એકલી કે રોટલી સાથે આનંદ માણો... - 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
-
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
-
-
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું પ્રિય..ગમે તે સમયે ખાઈ શકાય,નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ..One pot meal કહી શકાય.. Sangita Vyas -
-
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
-
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
રાજસ્થાની દાળ ખીચડી (Rajasthani Dal Khichdi Recipe In Gujarati)
બીઝી હો ત્યારે પોષ્ટીક અને સ્વાદિષ્ટ One Pot Meal Swati Vora -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
દાલ પાલક સબ્જી (Dal Palak sabji recipe in gujarati)
#મોમમારા મમમી આ સબ્જી ખૂબ સરસ બનાવે.જે લોકો ને એમ જ ભાજી ખાવી ન ગમતી હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આ શાક ડ્રાય થાય છે .સાથે દાળ ભાત રોટલી સલાડ પણ હતું..બહુ ટેસ્ટી થયું. Sangita Vyas -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
મગ ની છોડાંવાળી દાળ (Split Moong Dal Recipe In Gujarati)
લંચ કે ડિનર બંને માં ખાઈ શકાય . બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે sonal hitesh panchal -
-
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લહસુની પાલક ખિચડી (Garlic Palak Khichdi Recipe In Gujarati)
It is very healthy teasty & delicious recepi. Made with only three ingredients. It has high amounts of protein & vitamins. #GA4 #Week7# Bhumi Rathod Ramani -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576210
ટિપ્પણીઓ (6)