ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી

Bhavna C. Desai @bhavnacdesai
#SSM
ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં ખાંડ ઉમેરી ગરમ કરી લેવું કાજુ બદામ પિસ્તા ની કતરણ કરી લેવી ઇલાયચી નો ભૂકો કરી લેવો
- 2
ત્યારબાદ દૂધ ઊકળે એટલે તેમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાખી હલાવી ઠરવા દેવું થોડું ઠરે એટલે તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરણ કેસર ઇલાયચી પાઉડર માવો બધું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ ઘટ્ટ મિશ્રણ ને કુલ્ફી ના મોલ્ડ માં ભરી ફ્રીઝ માં મૂકી 6 થી 7 કલાક રાખવી ત્યારબાદ મોલ્ડ માંથી કુલ્ફી કાઢી સર્વ કરવી ગરમી માં ઠંડી કુલ્ફી ખાવાની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ પીસ્તા કુલ્ફી (સુગરફ્રી)
#RB8ફેવરિટ કુલ્ફી. આપણે નાના હતા ત્યારે રસ્તા પરથી પસાર થતા કુલ્ફીવાલા ની માટલા ની કુલ્ફી ની બહુ મજા માણી , હવે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કુલ્ફી ની મજા માણીયે.@Jayshree171158 ની રેસીપી ને અનુસરી ને મેં આ રેસીપી બનાવી છે. Bina Samir Telivala -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
મિલ્ક મલાઈ ડ્રાય ફ્રુટ કસ્ટર્ડ (Milk Malai Dryfruit Custard Recipe In Gujarati)
#WDC#Cookpad#Cookpadgujarati#Coopadindia#Women's Day Virtual Celebration આ કસ્ટર મલાઈ કેક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પ્રસંગની શોભા માં અભિવૃદ્ધિ કરે તેવી આ વાનગી બને છે આ વાનગી દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે ખૂબ જ ઓછા ખર્ચમાં બને છે Ramaben Joshi -
-
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#cookpadgujaratiગરમી માં આઇસ્ક્રીમ અને ગુલ્ફી ખાવાની અને બરફ ખાવાની મજા અલગ આવતી હોય છે હું અવારનવાર વારાફરતી વધુ બનાવતી રહું છું . બહાર ના આઇસ્ક્રીમ ગમે એટલા ખાઈએ પરંતુ તેમાં પાઉડર અને બીજા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ને લીધે તે ઓરીજીનલ જેવા લાગતા નથી.lજ્યારે ઘરમાં દૂધ ઉકાળીને બનાવેલી ગુલ્ફી કે આઇસ્ક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે એકદમ ઓરીજનલ . SHah NIpa -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
-
રસમલાઈ(Rasmalai in Gujarati)
#વિકમીલ -2#સ્વીટફક્ત દૂધમાંથી બનતી રસમલાઈ ખુબજ ટેસ્ટી અને સૌની મનપસંદ સ્વીટ છે ઠંડી ઠંડી રસમલાઈ ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
કોકોનેટ ડ્રાય ફ્રૂટ ખીર
#CRઆ ખીર ખુબ જ હેલ્થી છે કેમ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, કેલ્સયમ, વિટામિન ભરપૂર પ્રમાણ માં છે. કોપરું ખાવા થી બાળકો ની હાઈટ પણ વધે છે. આ ખીર ઠંડી કરી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે..તમે લીલા નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો. Arpita Shah -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16879618
ટિપ્પણીઓ (5)