રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં ૨ -૩ ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને તેમાં મોટી સમારેલી ડુંગળી,કાજુ,લાલ મરચા,મગજતરી,લસણ,૨ મરચા સમારેલા અને છેલ્લે અડધું ટામેટું નાખીને ચડવા દો.તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી ને મિક્સ કરો.થઈ જાય એટલે ઠંડુ કરી ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી દો.
- 2
હવે એક વાસણ લઇ તેમાં ૨-૩ ચમચી તેલ નાખી ને પનીર ને તેમાં મૂકી દો.તેમાં પા ચમચી મરચું,થોડી હળદર અને થોડું જીરૂ,મીઠું નાખીને ૨-૩ મિનિટ માટે શેકી લો.
- 3
હવે ગેસ પર એક વાસણ લઇ ૭-૮ ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી,તથા આદુ લસણ ની પેસ્ટ,૨ મરચા સમારેલા નાખીને ચડવા દો.પા કપ જેટલું પાણી નાખી ને થવા દો.
- 4
પા કપ જેટલું પાણી નાખીને થવા દો.હવે તેમાં અડધું ટામેટું પણ નાખી દો.અને મિક્સ કરી દો.હવે મરચું પાવડર,ધાણા જીરું,હળદર,ગરમ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરો.પેસ્ટ બનાવેલી નાખો.અને તેમાં કેપ્સિકમ પણ નાખીને મિક્સ કરી દો..
- 5
થોડી વાર થાય એટલે તેમાં કસુરી મેથી નાખીને હલાવી લો.તૈયાર છે પનીર લબાબદાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
-
-
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ