પાવભાજી ફ્લેવર પનીર ભુરજી

પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનને ગરમ કરો એમાં બે મોટી ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી જીરૂં નાખો જીરૂ તતડી જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને ડુંગરી ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળી લો.
- 2
ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ નાખો ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો અને એને પણ સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરી લો.ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરી લો
- 3
ટામેટા અને કેપ્સીકમ ડુંગળી સરસ સોફ્ટ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ધાણાજીરુ હળદર અને પાવભાજી મસાલો નાખીને સરસ મિક્સ કરી લો અને એક મોટી ચમચી બટર નાખો બટર સરસ મિક્સ થઈ જાય એટલે એમાં ઝીણેલું પનીર નાખીને મિક્સ કરી ને એક મિનિટ માટે કુક કરી લો
- 4
ત્યારબાદ કસૂરી મેથી નાંખો અને લીલા ધાણા સમારેલા નાખીને ગેસ ની ફ્લેમ ઓફ કરી દો તો તૈયાર છે પાવભાજી ફ્લેવરની પનીર ભુરજી જેને તમે પરાઠા સાથે કે નાન કે રોટી સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
-
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા ભીંડા
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીભીંડા નાનામોટા સૌ ના ફેવરેટ હોય છે તો ચાલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં મસાલા ભીંડા બનાવીયે જે ખુબજ ટેસ્ટી બને છે ... Kalpana Parmar -
પનીર ભુરજી અને બટર નાન(Paneer Bhurji & Butter Naan Recipe In Gujarati)
#નોથઁપંજાબી સ્બજી બધા ને પસંદ હોય છે હોટેલ મા પનીર ની સ્બજી પસંદ કરે છે તો મે પનીર ભુરજી બનાવી Shrijal Baraiya -
તાંદળજા પનીર ભુરજી
પનીર ભુરજી બાળકોને ખૂબ જ ભાવે છે પણ તાંદળજાની ભાજી બાળકો ખાવાનું અવૉઇડ કરે છે તો મેં બાળકોને ભાવે તેવી તાંદલજા પનીર ભુરજી બનાવી છે.#લીલી#ઇબુક૧#૬ Bansi Kotecha -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
-
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
-
વેજ કોલ્હાપુરી પનીર ભુરજી
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 20#વેજ કોલ્હાપૂરી પનીર ભુરજી Yogita Pitlaboy -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
પનીર ભુરજી
#પનીર #પનીરભુરજી #સ્પાઈસીસ્ક્રમ્બલ્ડપનીર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદૂધ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાંથી બનતું દહી, છાશ, માખણ, ઘી, પનીર મુખ્ય છે.. પનીર પ્રોટીન નો સ્ત્રોત પૂરો પાડે છે. પનીર આજે સૌથી વધુ પ્રચલિત છે. દરેક સબ્જી માં સમાઈ જાય છે. તો આજે આપણે સ્પાઈસી પનીર બનાવીએ. Manisha Sampat -
અમૃતસરી પનીર ભૂર્જી
#RB20 માય રેસીપી બુક અમૃતસરી સ્ટાઈલ પનીર ભુર્જી ખૂબ ટેસ્ટી બને છે. એક વાર આ સબ્જી બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. Dipika Bhalla -
લેફ્ટ ઓવર સબ્જી પાવભાજી (Left Over Sabji Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#WEEK9#XS મિત્રો આજે મારા ઘરે બપોરે મેં જમવામાં ફ્લાવર વટાણા અને બટાકા ને રીંગણનું શાક બનાવ્યું હતું તે થોડું વધ્યું હતું તો મેં તેમાંથી પાવભાજી બનાવી અને ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
રેસ્ટોરન્ટ ફૂલ મીલ કોમ્બોદાલમખની જીરા રાઈસ મેથી પરાઠા
#રેસ્ટોરન્ટહોટલ કે રેસ્ટોરન્ટ માં આપણે જઇયે તો દાલમખની તો મનગાવતાજ હોઈએ છે અને દાલમખની હોય to એની સાથે જીરા રાઈસ ને પરાઠા તો હોયજ .. તો ચાલો રેસ્ટટન્ટ સ્ટાઇલ ફૂલ કોમ્બો બનાવીયે .. Kalpana Parmar -
મટર પનીર
#એનિવર્સરી#તીખીપંજાબી સબ્જી માં પનીર બધાને પસંદ આવે છે. આ એવી સબજી છે જે ઘરે અવેલેબલ ઇન્ગ્રીડીએન્ટ્સ થી બની શકે છે. Bijal Thaker -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ