રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ વટાણા અને બટેટાને ત્રણ સીટી કરી બાફી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ જીરું અને મરચાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ડુંગળી અને ટામેટાં નાખો. પાંચ મિનિટ તેને સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. ત્યારબાદ તેમાં જીણી સુધારેલી પાલક નાખો. તેને હલાવી થોડીવાર ઢાંકી રાખી મૂકો.
- 3
ત્યારબાદ તેમાં ધાણાજીરું મરચું ગરમ મસાલો નાખી પાલકમાં બરોબર મસાલો ચડવા દો.
- 4
પાલક થોડીક સોફ્ટ થાય પછી તેમાં બટાકા અને વટાણા નાખી બધું મિક્સ કરો. થોડીવાર ઢાંકીને ચડવા દો. છેલ્લે ઉપરથી કોથમીર અને કસૂરી મેથી નાખીને હલાવો.
- 5
તો રેડી છે બધાંનું મનપસંદ એવું પાલક, વટાણા અને બટેટાનું શાક. આજે મેં ગરમ પરોઠા સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)
#MAMOTHER'S DAY CONTEST Kajal Ankur Dholakia -
-
-
પનીર ભુરજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦આ એક બહુ સરળ રીતે અને ઝડપ થી બનતી પનીર ની વાનગી છે. સ્વાદ અને સ્વાસ્થ્ય સભર એવુ આ શાક મૂળ પંજાબ ની વાનગી છે પરંતુ પંજાબ સિવાય પણ એટલું જાણીતું છે. Deepa Rupani -
-
-
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
-
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
-
-
-
લીલી ડુંગળી અને ચીઝ નું શાક,(spring onion and cheese sabji)
#માઇઇબુકરેસીપી 27આ શાક માં ચીઝ ક્યુબ સારી લાગે પણ મારા દીકરા ને છીણેલું ચીઝ વઘારે ભાવે. Shital Desai -
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16898480
ટિપ્પણીઓ