રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈ સાફ કરી બાફવા....પાલક ને ધોઈ સાફ કરી સમારો...પેન માં ઘી ગરમ કરો તેમાં જીરું મૂકીને વઘાર કરી બાફેલા બટાકા નાખી સોતળો પછી પાલક ઉમેરી સોતળો...મીઠું, હળદર નાખી મિક્સ કરો...ગરમ પાણી ઉમેરો....ગરમ મસાલો નાખી મિક્સ કરો..છેલ્લે કસુરી મેથી હાથેથી મસળી ને નાખો..સાથે ખાટા મગ,ઘઉં -બાજરા ની રોટલી..ઘરનું માખણ, કાચી કેરી- ડુંગળી નું કચુંબર, ભાત સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
-
પાલક-બટેટા-ચણા મસ્ત મસ્ત
પાલક....મારી નાની દિકરી ને ખૂબ જ પસંદ, તેથી ચણા મા ઉમેરી નવું બનાવ્યું છે. ઘરમાં બધા ને ખૂબ જ પસંદ પડ્યું.#શાક Bina Mithani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11883934
ટિપ્પણીઓ