મસાલા મસૂર (નમકીન)

Nayna Nayak @nayna_1372
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસૂરને ધોઈ તેને 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કાણાવાળા વાડકામાં કાઢી પાણી નીતરી લેવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- 2
હવે એક કોટન કપડામાં મસૂરને પહોળા કરી દો. તેલ ગરમ થાય એટલે કાણાવાળા ઝારામાં થોડા થોડા મસૂર લઈને તળી લો.તેને એક બાઉલમાં લઈ લો. આ રીતે બધા મસૂર તળી લો.
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું, ચાટ મસાલો, સંચળ પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. આપણા મસાલા મસૂર તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મસાલા મગ નમકીન
#RB11આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું hetal shah -
-
મસૂર દાલ ટિક્કી
મસૂર દાલ અત્યાર સુધી ફક્ત દાળ બનવવા માટે જ ઉપયોગ કર્યો હતો પણ આજે એમાં કાંદો અને લીલું મરચું નાખી બાફી લઇ ટિક્કી બનાવી જેને કેરીના અથાણાં સાથે અથવા ચટપટા દહીં સાથે બ્રેકફાસ્ટમાં અથવા ફરસાણ તરીકે ખાઈ શકાય છે. મસૂર દાળ પણ ખુબ જ પોષ્ટીક હોઈ છે આ રેસિપીમાં ઓછામાં ઓછું તેલ ઉપયોગમાં લીધું છે. Nikie Naik -
-
-
-
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
સમોસા પૂરી વીથ બોમ્બે મિકસ નમકીન (Samosa Poori With Bombay Mix Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક હાઇ ટી માટે એક પરફેક્ટ નાસ્તો છે. આને તમે પ્રવાસ માં પણ આરામ થી લઇ જઇ શકો છો.અને હાલ ની પરિસ્થિતિ માં આપડે બહાર ના કોઈ પણ નમકીન ને અવોઇડ કરીએ છીએ..તો આ ઘરના બનાવેલ નાસ્તાની મજા માણી શકો છો. Kunti Naik -
-
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
-
-
મસૂર તોનક
#દાળકઢી#OnerecieOnetreeઆ ગોવા અને મહારાષ્ટ્ર ના દરિયા તટ પ્રદેશ માં વધુ બનતી વાનગી છે. જે આખા મસૂર થી બને છે . તોનક એટલે કોઈ પણ તીખી કરી જે તાજા નારિયેળ અને મસાલા થી બને છે અને પછી કોઈ પણ શાક અથવા કઠોળ સાથે બનાવાય છે. ગોવા ના મહત્તમ ઘર માં ડિનર માં તોનક અને રોટી બને છે. આ એક અલગ જ સ્વાદ ના મસૂર બને છે. Deepa Rupani -
-
નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 આ મસાલા કાજુ જે ફરસાણ ની દુકાને મળે છે તે મે આજે ઘરે બનાવ્યા છે.જેનો ટેસ્ટ દુકાન મા મળે તેવો જ થયો છે. Vaishali Vora -
-
-
-
-
-
-
મસૂર મુસલમ
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Avdhi /matka recipeમસુર મુસલમ એ એક અવધી cusine ની રેસીપી છે જેમાં મુસલમ નો મતલબ આખું એટલે કે પહેલાના જમાનામાં જ્યારે જે લોકો નોનવેજ બનાવતા હોય અને ખાતા હોય તે આખે આખી મુરઘીને સ્ટફ કરીને બનાવતા હોય છે આજે આપણે એમાંથી ઇન્સ્પાયર થઈને વેજિટેરિયન આખા મસૂર એટલે કે મસૂર મુસલમ બનાવ્યું છે જે એક રોયલ ડીશ છે જેમાં ઘી અને ખડા મસાલા નો ઉપયોગ થાય છે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902231
ટિપ્પણીઓ