ચણા દાળ નમકીન (Chana Dal Namkeen Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
ચણા દાળ નમકીન (Chana Dal Namkeen Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ચણાની દાળ લઈ તેને બે થી ત્રણ વખત આઠ થી નવ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેનું બધું પાણી નિતારી લો અને એક જાડા કપડા પર પહોળી કરી લો જેથી તે કોરી પડી જાય.
- 2
આ કોરી પડેલી દાળને એક વાસણમાં લઈ તેમાં ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો(સોડા ઉમેરવાથી દાળ પોચી થશે અને ફૂલશે)
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસને મીડીયમ ફ્લેમ પર રાખો અને કાણાવાળા ટોપા માં થોડી થોડી દાળ લઈ તળી લો.કાણાવાળા ટોપામાં દાળ તેલ ઉપર તળવા લાગે એટલે દાળ તળાઈ ગઈ છે. ચણાની દાળ તળતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું
- 4
આ રીતે બધી દાળ તળી લો ત્યારબાદ તેમાં મીઠું મરચું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડી થાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચણા ની દાળ(chana ni dal in Gujarati)
#goldenappron3.0#week 22#namkin#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ -૫ Bhakti Adhiya -
ચટપટી નમકીન ચણાદાળ જૈન રેસિપી (Chatpati Namkeen Chanadal Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
ચણાદાળ નમકીન જૈન (Chana Dal Namkin Jain Recipe In Gujarati)
#DR#Chanadal#dry_snasks#Diwali#festival#traveling#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
તળેલી ચણાની દાળ (Fried Chana Dal Recipe In Gujarati)
#DFT#CDY#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
ચણા ની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
ચણાની દાળ(chana ni dal recipe in gujarati)
આ નમકીન ખૂબ જ પૌષ્ટિક સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
-
ચણા દાળ ની પાપડી (Chana Dal Papdi Recipe In Gujarati)
#RC1કોઈપણ સમયે, કોઈ પણ સીઝનમાં ખાવા ની મજા આવે , જેને સંચળ પાપડી પણ કહે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16579920
ટિપ્પણીઓ