પાન રબડી

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#SSM
ઉનાળો હોય એટલે આપણને ઠંડી ઠંડી વસ્તુ ખાવાનું ખૂબ જ ગમે છે હજુ કેરી આવી નથી શાક સારા આવતા નથી તો મેં રવિવારે પાન રબડી બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને ઠંડક આપનારી હતી તેમાં નાખવામાં આવતા બધી સામગ્રી ઠંડક આપે તેવી છે

પાન રબડી

#SSM
ઉનાળો હોય એટલે આપણને ઠંડી ઠંડી વસ્તુ ખાવાનું ખૂબ જ ગમે છે હજુ કેરી આવી નથી શાક સારા આવતા નથી તો મેં રવિવારે પાન રબડી બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને ઠંડક આપનારી હતી તેમાં નાખવામાં આવતા બધી સામગ્રી ઠંડક આપે તેવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1 વાડકીખાંડ
  3. નાગરવેલ ના પાન પંદર
  4. 2 ચમચીવરિયાળી પલાળેલી
  5. 5-6ઇલાયચી પલાળેલી
  6. કાજુ ટુકડા બે ચમચી
  7. 2 ચમચીલાલ દ્રાક્ષ
  8. 1 ચમચીગુલકંદ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકો લગભગ પોણા ભાગનું દૂધ ઉકળી જાય એટલે તેને ખાંડ નાખો ખાંડ આપણા ટેસ્ટ મુજબ ઓછી અથવા વધારે કરી શકાય છે અને ફરીથી ઉકળવા દો એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો હવે તેને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકો

  2. 2

    હવે એક મિક્સર જારમાં નાગરવેલના પાનને પાણીથી ધોઈ છે અને ઝીણા ઝીણા કાપીને નાખો હવે તેમાં વરિયાળી 2 ચમચી પલાળેલી નાખો ઇલાયચી પલાળેલી મિક્સ કરો. હવે તેમાં થોડી દૂધ મિક્સ કરીને બધું જ ક્રશ કરી લો પછી તેને ગરણી થી ગાળી તેમાં થોડું દૂધ ઉમેરીને ફરીથી ગાળી દો

  3. 3
  4. 4

    હવે રબડી ઠંડી થાય એટલે તેમાં આ મિશ્રણ મિક્સ કરો અને બરાબર હલાવીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઠંડુ કરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પાન રબડી તૈયાર છે જે ઘરમાં દરેકને બહુ જ પસંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes