ગુંદા નું શાક

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ગુંદા
  2. ૧ નાની વાટકીકાચી કેરી
  3. ૨ વાટકીચણા નો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ટી.સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. ૧ ટી.સ્પૂનહળદર
  7. ૧/૨ ટી.સ્પૂનગરમ મસાલો
  8. ૧ ટી.સ્પૂનલીંબુ નો રસ
  9. ૧ ટી.સ્પૂનખાંડ
  10. ૨ ટી.સ્પૂનતેલ
  11. ૧ ટી.સ્પૂનરાઈ
  12. ૧ ટી.સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા માંથી ઠળિયા (બિયા) કાઢી લો

  2. 2

    ગુંદા ભરવા નો મસાલો બનાવવા માટે ચણા ના લોટ માં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો લીંબુ, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો ગુંદા માં ભરી દો

  4. 4

    હવે ગુંદા ને ઢોકડીયા માં ૧૫ મિનિટ માટે બાફવા મૂકી દો

  5. 5

    વઘાર માટે એક કડાઈ માં તેલ લઇ ગરમ થાઈ એટલે રાઈ, જીરું ઉમેરી તેમાં કાચી કેરી ઉમેરો અને પછી તેમાં ગુંદા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો

  6. 6

    તો તૈયાર છે ભરેલા ગુંદા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes