ચોકલેટ હેઝલનટ ફજ કેક

Haapy Mother's Day
"માં" નો કોઈ એક દિવસ ના હોય..
પૃથ્વી જીવિત છે ત્યાં સુધી માં ના દિવસો હોય છે..
"માં" ને તો ભૂલાય જ નઈ એટલે આજે એના માટે
સ્પેશ્યલ કેક બનાવી છે..
maa luv u 💞👩❤️👩
ચોકલેટ હેઝલનટ ફજ કેક
Haapy Mother's Day
"માં" નો કોઈ એક દિવસ ના હોય..
પૃથ્વી જીવિત છે ત્યાં સુધી માં ના દિવસો હોય છે..
"માં" ને તો ભૂલાય જ નઈ એટલે આજે એના માટે
સ્પેશ્યલ કેક બનાવી છે..
maa luv u 💞👩❤️👩
રાંધવાની સૂચનાઓ
- 1
કેક મિક્સ માં બટર,દહીં અને હેઝલ નટ મિક્સ કરી કેક ટીન માં પોર કરી પ્રિ હિટેડ oven માં ૨૫ મિનિટ માટે bake કરી લેવું.
- 2
કેક થઈ ગયા બાદ એકદમ ઠંડી કરવી.
ત્યારબાદ સ્લાઈસ માં કાપી તેમાં ફ્રેશ ક્રીમ અને ચોકલેટ થી બનાવેલ ફજ અને હેઝલ નટ ના પીસીસ નાખી ફીલ કરી એસેમ્બલ કરવી.
ત્યારબાદ આઉટર લેયર માં પણ ફજ માં પિંક કલર નાખી કોટ કરી મનપસંદ ડિઝાઇન કરી ફ્રીઝ માં સેટ કરવા મૂકવી..
તો તૈયાર છે હેઝલ નટ ફજ કેક..
❤️Happy Mother's Day ❤️
Similar Recipes
-
ડોલ કેક(Doll Cake Recipe in Gujarati)
#cookped#cookpedindia. કેક વગર દરેક પ્રસંગ અધુરો છે. નાના મોટા દરેક પ્રસંગ માં કેક કટીંગ થી જ ઉજવણી થતી હોય છે . બર્થડે, એનિવર્સરી, સગાઈ, સીમંત આ બધા પ્રસંગ માં બધાના ઘરે કેક આવતી હોય છે તેમાંય ડોલ કેક તો આપણા ઘર ની ડોલ ની ફેવરિટ કેક હોય છે તો આજે મેં ચોકલેટ સ્ટ્રોબેરી ફ્લેવર ની ડોલ કેક બનાવી છે Bhavini Kotak -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
#PGઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી. Avani Suba -
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક વિધાઉટ ઓવન
#cookpadturns3 કૂકપેડ નો ૩ જન્મ દિવસ પર બાળકો અને મોટા ને ભાવતી ચોકલેટ કેક Manisha Patel -
અખરોટ ને બદામ ચોકલેટ ફજ
અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે. Rachna Solanki -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
-
#પાર્ટી. ચોકલેટ પિઝા
પિઝા એ નાના મોટા બાળકો યુવાનો સૌ ને ભાવતી વાનગી છે.પરંતુ આ વાનગી માં ડબલ મઝા છે કારણ પિઝા પણ છે અને ચોકલેટ પણ છે. દેખાવ પિઝા નો અને સ્વાદ ચોકલેટ નો. Jagruti Jhobalia -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
નો બેક ઓરિઓ કેક
#RB14#Week14#Nobakecakeકેક એટલે ફક્ત ઓવન માં કે કુકર માં બેક કરેલી જ કેક પણ હવે એવું નથી. ફૂડ માર્કેટ માં જાત જાત ની કેક્સ બને છે. આ રેસીપી મારા બેય બાળકો એ બનાવેલી. ઓરિઓ બિસ્કિટ ની નો બેક કેક બનાવી છે જેનો ટેસ્ટ એકદમ કેક જેવો જ આવે છે. બનાવામાં પણ એકદમ સેલી અને માપ નું ધ્યાન રાખવું પડે એની પણ જંજટ નહિ. અને અમુક થોડા જ ઇન્ગ્રેડિએન્ટ્સ થી બની જાય છે. અને જાજી કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર નથી. Bansi Thaker -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#CDY મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
બ્લેક ફોરસ્ટ કેક (Black forest cake Recipe In Gujarati)
#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦ટેસ્ટી બ્લેક ફોરસ્ટ કેક Dhara Lakhataria Parekh -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
મીરર ગ્લેઝ સ્ટ્રોબેરી કેક (Mirror Glaze Strawberry Cake Recipe in Gujarati)
#GA4#week22#post2#egglesscake#મીરર_ગ્લેઝ_સ્ટ્રોબેરી_કેક ( Mirror Glaze Strawberry 🍓 Cake Recipe in Gujarati ) કેક ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મે વેલેન્ટાઈન સ્પેશિયલ હાર્ટ કેક બનાવી છે. જે એકદમ યમ્મી બની હતી. મે આ ટાઇપ ની વ્હિપ્પડ ક્રીમવાળી કેક પહેલી વાર જ બનાવી. પરંતુ મારા ધાર્યા કરતાં પણ કેક ખૂબ જ યમ્મી અને દેખાવે પણ સરસ બની હતી. Daxa Parmar -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
ચોકલેટ કેક જાર (Chocolate Cake Jar Recipe In Gujarati)
#CDYChildren's day હોય એટલે kids ની ફરમાઈશ પણ હોય જ Smruti Shah
More Recipes
ટિપ્પણીઓ (5)