છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ૨-૩ કલાક માટે પલાળી રાખો પછી કૂકર માં ચણા માં મીઠું ઉમેરી બાફવા મૂકી દો ૪-૫ સીટી થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને પછી ચણા ને જારા મા કાઢી લો જેથી પાણી બધું નીકળી જાય
- 2
હવે ગ્રેવી કરવા માટે ટામેટા, ડુંગળી, મરચાં, લસણ અને થોડું પાણી ઉમેરી ને મિક્સરમાં પીસી લો
- 3
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ ઉમેરો પછી તેમાં ડુંગળી ને આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
ત્યાર બાદ તેમાં ગ્રેવી ઉમેરો અને થોડી વાર માટે રેવા દો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું ઉમેરી બરાબર હલાવી લો - 4
ત્યાર બાદ હવે તેમાં કસુરી મેથી, છોલે મસાલો ઉમેરી દો
- 5
છેલ્લે તેમાં બાફેલા છોલે ચણા ઉમેરી તેમાં કોથમીર છાંટી બરાબર મિક્સ કરી લો
- 6
તો તૈયાર છે ગરમ ગરમ સ્વાદિષ્ટ છોલે ચણા જેને પૂરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
-
-
-
-
-
-
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
-
-
-
-
-
છોલે ચણા(chole chana recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુકછોલે ચણા એવી રેસીપી છે જે સવ કોઈ ને ભાવતા જ હોઈ છે. પણ આજે જે બનાવાયા છે એ સાવ સરળ છે અને બોવ જ ઓછી સામગ્રી થી બનાવાયા છે. Aneri H.Desai -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
Chhole bhature ફેવરિટ ડિશ, આ રીતે બનાવો ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#GA4#Week6પૂરી કે ભટુરા સાથે સ્વાદિષ્ટ છોલેચણા ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
-
-
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
-
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
More Recipes
ટિપ્પણીઓ