વડાપાંઉ બોલ્સ

મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.
પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰
તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.
પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰
તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️
રાંધવાની સૂચનાઓ
- 1
પાંઉને ટુકડા કરી મિક્ષરમાં કકરા ક્રમ્સ કરી લેવા.
- 2
ગેસની ધીમી આંચ પર સીંગદાણા, સુકા લાલ મરચા, જીરૂ અને આખા ધાણાને ૨ મીનીટ શેકી લેવા. ત્યારબાદ લસણની કળી, કોપરાનું છીણ તથા તલને ૧ મીનીટ સાંતળી લેવા.
- 3
હવે તેમાં મીઠો લીમડો ઉમેરવો, અને ગેસ બંધ કરી કોથમીર ઉમેરી હલાલી લેવું. હવે આ મિશ્રણમાં સીંગદાણાવાળું મિશ્રણ ઉમેરી હલાવી લેવું, અને તેને ઠંડું થવા દેવું. ત્યારબાદ તેને મિક્ષરમા અધકચરું ક્રશ કરી લેવું.
(નોંધ: પેસ્ટ નથી બનાવવાની) - 4
હવે એક મોટા વાસણમાં પાઉં ક્રમ્સ લઈ તેમાં આ મિશ્રણ ઉમેરી હળવા હાથે મિક્ષ કરવું. પછી તેમાં બાફેલા બટાકાને હાથથી મસળી ઉમેરવા. (નોંધ: બટાકાની એકદમ લુદ્દી જેવી પેસ્ટ નથી બનાવવાની. નાના-નાના ટુકડા રહે તે રીતે મસળવા)અને બધુ સરસ રીતે મિક્ષ કરી લેવું.
- 5
હવે તેમાં ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, આદુ-મરચાની પેસ્ટ તથા કોથમીર ઉમેરી હલકા હાથે સરસ ભેગું કરી લેવું.
- 6
હવે ગેસ પર મીડીયમ આંચ પર તાવડીમાં તેલ ગરમ કરવા મુકવું. હાથમાં એકવાર ૨ ટીપા તેલ લઈ પછી મિશ્રણમાંથી તમારી પસંદગી મુજબની સાઈઝના બોલ બનાવી લેવા.
- 7
તેલ ગરમ થાય એટલે ગેસની મીડીયમ આંચ પર જ બધા બોલ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લેવા.
- 8
આપણા એકદમ યમ્મી વડાપાંઉ બોલ તૈયાર છે. તેને જુદા જુદા ડીપ્સ, ગ્રીન ચટણી, કોરી લસણની ચટણી, લીલા તળેલા મરચા સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી રાગી બિસ્કિટ
#MLમેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰 Iime Amit Trivedi -
-
-
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊 Iime Amit Trivedi -
-
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)
હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️ Iime Amit Trivedi -
-
મેથી-બાજરીના ઢેબરા
#PARમારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰 Iime Amit Trivedi -
-
પાણીપુરીની પૂરી (ઘઉંના લોટની)
આપણા ગુજરાતીઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પાણીપુરી ના ભાવતી હોય.મને તો બહુ જ ભાવે છે😋😋😋 અમારા ઘરે હું પાણી તથા ચણા-બટાકા વધારે બનાવડાવું. કારણકે બીજા દિવસે સાંજે પણ પાણીપુરી ખાઉં ત્યારે મને સંતોષ થાય🥰🥰🥰ઘરે જાતે પૂરી બનાવો એમાં સહેજ મહેનત લાગે, પણ ઘરે બનાવીને ખાવાનો આનંદ અનેકઘણો વધી જાય છે.ખાસ કરીને કોઈ પૂછે કે….સાચે જ ઘરે બનાવી છે?😮😮તમે પણ મારી જેમ આનંદ માણી શકો એ માટે અહીં રેસીપી મુકુ છું. બધુ ધ્યાનથી વાંચી અનુસરસો તો તમારી પૂરી મારા કરતા પણ વધારે ક્રીસ્પી અને પર્ફેક્ટ બનશે👍👍👍👍🥰🥰આ રેસીપી લખવા મને પ્રેરિત કરવા માટે Dollce Vaishali Pandyaji નો દિલથી ખાસ આભાર માનું છું.🙏🥰🥰 Iime Amit Trivedi -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
-
વેજ બોલ્સ
#goldenapron3 #Week 1 ની પઝલ નાં ધટકો ગાજર, ડુંગળી અને બેસન નો ઉપયોગ કરીને ગાજર મકાઈ નાં બોલ્સ બનાવ્યા છે. Dipmala Mehta -
જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
-
ચણાદાળના દાબેલા વડા
આ વડા દક્ષિણ ભારતમાં વધુ જોવા અને ખાવા મળે છે. તેને તાજા નારિયેળની ચટણી સાથે પાંદડા પર આપવામાં આવે છે.ગુજરાતમાં તેને તળેલા લીલા મરચા, આંબલીની ગળી ચટણી, કોથમીર-મરચાની લીલી ચટણી કે ખમણ સાથે ખવાતી પીળી કઢી સાથે આપવામાં આવે છે. Iime Amit Trivedi -
-
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
વઘરેલા મઠ (Masala Math Recipe in Gujarati)
હું અવાર નવાર કઢી સાથે બનાવતી હોઉં છું આજે મેં રોટલી,ભાત અને કઢી સાથે લંચ માં બનાવ્યા. Alpa Pandya -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8તવા પુલાવ બહુ બધી જગ્યાએ સરસ મળતો જ હશે. પણ મને મુંબઈમાં મહેશ્વરી ઉદ્યાન સર્કલ પર મળે છે તે બહુ જ ભાવે છે. તે સ્પાઈસી, ટેસ્ટી અને બટરનો ઉપયોગ આગળ પડતો કરીને બનાવે છે. તમે ત્યાંથી પસાર થતા હોવ તો એની સુગંધથી જ ખાવાનું મન થઈ જાય☺️ મેં આજે એ રીતે બનાવ્યો છે.☺️☺️તમે મારી રેસીપી જોઈને જરૂર પ્રયત્ન કરજો, બહુ જ મસ્ત એકદમ ટેસ્ટી બનશે. તમને અવારનવાર બનાવવાનું મન થશે👌👌👍☺️ Iime Amit Trivedi -
More Recipes
ટિપ્પણીઓ (3)