વેજ રોટી ટાકોસ

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં તેલ નાખીને ગરમ થાય એટલે જીરું નાખી ને ડુંગળી અને લીલું મરચું નાખો થોડી થાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખી ને થવા દો.હવે તેમાં ગાજર, કેપ્સીકમ નાખી ને ચડવા દો.
- 2
હવે તેમાં બાફેલા બટાકા મેશ કરીને નાખો.તેમાં મસાલા નાખી દો.બધું બરાબર મિક્સ કરો.હવે તેમાં ધાણા અને પનીર નાખી ને મિક્સ કરી દો.
- 3
હવે રોટલી લઇ તેમાં વચ્ચે થી અડધો કટ આપો હવે એક બાજુ પિત્ઝા સોસ લગાવો.બીજી બાજુમાં થોડા ભાગ માં લીલી ચટણી અને બટાકાનો માવો મૂકી દો.હવે એક પછી એક ભાગ આ રીતે વાળતા જાઓ
- 4
આ રીતે બધી જ રોટલી ભરી દો.
- 5
હવે તેને વારાફરતી ગેસ પર તવી લઇ તેલ નાખી ને બધી બાજુથી ચડવી દેવી.
- 6
અને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
પાર્ટી હોય કે કોઈ ગેટ ટુગેધર જુદા જુદા પ્રકારના સ્ટાર્ટર અને સ્નેક્સ જોઈએ જ અને તે પણ દર વખતે જુદા જુદા રિપીટ ના ચાલે. ત્યારે આ 1 must ટ્રાય રેસિપિ છે, જે બધા ને જરૂર થી પસંદ આવશે, તો જરૂર થી ટ્રાય કરજો. Nidhi Desai -
-
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
-
-
-
-
-
-
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
મેક્સીકન ચીઝી વેજ કેસેડીયા
#JSRસુપર રેસિપીસ ઓફ Julyમારા બાળકો ને ખુબ જ પ્રિય છે અને હેલ્થી બનાવા માટે મેં ઘઉં નો લોટ લીધો છે. Arpita Shah -
-
-
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
ચીઝી સ્ટફ્ડ અપ્પમ(Cheesy stuffed Appam recipe in gujarati)
#GA4#Week10#cheese... આ ચીઝ અપ્પમ ખૂબજ હેલ્થી છે... નાના, મોટા સૌને ભાવે એવી રેસિપી તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Taru Makhecha -
વેજ. પનીર હરીયાળી(vej paneer hariyali recipe in Gujarati)
આ શાક બનાવવા માટેની મારી જાતે જ રેસીપી નો વિચાર કર્યો છે મને થયું આપણે અેક જ રીતે શાક બનાવીએ કંઈક પંજાબી શાકમાં વેરાઈટી લાગે ફુદીના ના પાન અને કોથમીરથી ગ્રીન ગ્રેવી બનાવવાનો ટ્રાય કર્યો અને આ વિધિથી પંજાબી શાકનો ટ્રસ્ટ સાવ બદલાઈ ગયો એકદમ અલગ નવી સ્ટાઈલથી આ શાક બનાવ્યું છે અમારા ઘરમાં તો બધાને નવો ટેસ્ટ ભાવીયો પહેલીવાર પ્રયત્ન કરીયો સફળ રહ્યો#પોસ્ટ૪૭#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
-
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
-
રોટી ચાટ (roti chaat Recipe in gujarati)
#ફટાફટરોટલી એ આપણો રોજિંદો ખોરાક છે. આપણા બધા ના ઘર માં સરળ તા થી મળી આવે છે. મેં અહીં રોટી માંથી જલ્દી થી બની જાયઃ એવો ટેસ્ટી નાશ્તો બનવ્યો છે. જે તમે સાંજે ટી ટાઈમે લઇ શકો છો. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17105886
ટિપ્પણીઓ