રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ રોટલી ને ટકોસ ના શે ઇ પ માં વળી ને તપેલા યા તો માઇક્રો વેવ માં ૫ મિનિટ માટે ગરમ કરવા મૂકવું ને પછી સાઇડ માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં પહેલા લસણ નો વઘાર કરવો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખવી.
- 2
પછી તેમાં પહેલા ડુંગળી ઝીણી સમારેલી છે એ ઉમેરવી. પછી તેમાં સહેજ મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું. પછી તેમાં ફ્લાવર ઉમેરવું. એ થોડું ચડી જાય એટલે તેમાં મકાઈ ના દાણા ને કોબીજ ઉમેરવા.
- 3
હવે જ્યારે કોબીજ અને મકાઈ ના દાણા થોડા ચડી જાય પછી તેમાં ગાજર છીનેલું,સ્લાઈસ માં કટ કરેલ કેપ્સીકમ અને સમારેલી પાલક ઉમરવી.પછી તેમાં ૩ ઈન વ ન સોસ ઉમેરવો,ટામેટા કેચપ ને પિઝ્ઝા સોસ અને સેઝવાન સોસ ઉમેરવો.
- 4
હવે તેમાં ઓરેગાનો અને ચિલી ફ્લેકસ પણ ઉમેરવું.ને બધું મિક્સ કરવું.હવે રોટલી ના બનેલા નૂડલ્સ પણ અને આટા નૂડલ્સ ઉમેરવા ને મિક્સ કરવું.અને થોડી કોથમીર પણ મિક્સ કરવી.
- 5
હવે રોટલી ના બનેલા ટકોઝ માં પિઝ્ઝા સોસ ને મેયોનીઝ લગાવી ને રાખો. હવે તેમાં બનાવેલ નુડ લસ ભરવા ને ઉપર સોસ ને ચીઝ ને કોથમીર અને તળેલા નુડલ્સ થી ડેકોરે ટ કરવા. ને પછી સર્વે કરવા. બાળકો ટકોઝ કે નૂડલ્સ નું નામ સાંભળી ને કઈ પણ જોયા વગર જમી લેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
-
-
ખીચુ સીઝવાન નુડલ્સ
#હેલ્થીફૂડ આજે હું હેલ્થ નુડલ્સ લઈને આવી છુ જે બનાવવામાં પણ મમ્મીને મજા આવે અને ખાવામાં પણ બાળકોને મજા આવે. Bansi Kotecha -
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
-
-
-
ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ (Dominos Style Wheat Flour Tacos Recipe In Gujarati)
#MRC વરસતા વરસાદ ની સીઝનમાં તીખું મસાલેદાર ખાવાની મજા આવે છે આજે મેં ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ બનાવીયા તમે પણ જરૂર બનાવસો Jigna Patel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ